Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 301
________________ ૬૦ ન્યામિ દુઃ ટિપ્પણ વિનીતદેવની અવતરણિકા આ બૌદ્ધ અનાત્મવાદના ઉલ્લેખ વગરની હાઇ વધુ અનુરૂપ છે : ननु तयोस्तत्राभावनिश्चय एव स्यादिति चेत्तत्राह ( અથ : જો ‘તે તેને તેમાં અભાવ હાવાના નિશ્ચય જ થાય' એમ કહેા તેા તેના જવાબમાં કહે છે – ). વસ્તુત: આ પ્રસંગે સૂત્રકારે બૌદ્ધ અનાત્મવાદને ધ્યાનમાં લીધા વિના પ્રતિવાદીના આત્મવાદને ઘડીભર સ્વીકારી લઈને ચર્ચા કરી લાગે છે. પ્રમાણચર્યાંના સંદભમાં પ્રમેય અ ંગેનાં મ તવ્યાને ધર્માંકીતિ બાજુએ રાખે છે. આ વાત ખુદ ધર્માંત્તરે પણ સૂત્ર રૂ. ૨૦૦માંની ટીકામાં ખડ 6માં કરી છે. સૂત્ર ૧૦૮ : અત્રે દુ॰ અસાધારણ અનેકાન્તિક હેતુ તે સ ંશયને નહિ પણ અપ્રતિપત્તિને હેતુ છે તે ઉદ્યોતરના આચાય દિçનાગના ખંડનમાં રજૂ થયેલા મત તેમના જ શબ્દોમાં આપી પછી તેનુ ખ`ડન કરે છે. ઉદ્યોતરના મુખ્ય મુદ્દો એ છે કે સાધારણ અવૈકાન્તિક હેતુ એ સપક્ષ અને વિપક્ષ ઉભયમાં દૃષ્ટ હાઈને જ સાયને વિષય બને છે. જ્યારે અસાધરણ અનેકાન્તિક એ સપક્ષ–વિપક્ષ ઉભયમાં અષ્ટ જ છે તેથી સયકારક નહિ પણુ અપ્રતિપત્તિકારક જ બની રહે છે. છતાં તે કોઈ રીતે આવા હેતુથી સંશયનાનતા આકાર નીપજવાનું સ્વીકારતા જણાય છે. તેના ખુલાસારૂપે કહે. છે કે શબ્દની નિત્યતા ઇત્યાદિ સિદ્ધ કરવા રજૂ કરેલે શ્રાવણુત્વાદિ ( અસાધારણ અવૈકાન્તિક ) હેતુ વસ્તુલમ'રૂપ હોવાથી જ તેના આશ્રયરૂપ પદાર્થના સ્વરૂપ બાબત સ ંશયના હેતુ બને છે, સ્વતઃ નહિ. આ આખી લીલમાં તે કઈ રીતે આવા હેતુને પણ સંશયહેતુ તરીકે સ્વીકારે છે તે નબળી કડીને ધ્યાનમાં રાખીને દુવેક એનુ ખંડન કરે છે. તે માટે તેઓ એક સદ્ભુતુતુ ઉદાહરણ રજૂ કરતાં કહે છે; ધુમાડા અગ્નિનું જ્ઞાન એટલા માટે કરાવે છે કે તે તેમાંથી ઉત્પન્ન થાય છે એટલે એ ન્યાયે તમારી દૃષ્ટિએ તે અગ્નિનું જ્ઞાન ધૂમથી નહિ પણ ધૂમના સવ્રુત્તિ રૂપ ધર્મથી થાય છે એમ કહેવુ પડશે. જો તમારી દષ્ટિએ પણુ એવુ કહેવુ ઠીક નથી તે! પછી શ્રાવણુત્વ સ્વતઃ નહિ પણ પોતાના વસ્તુધર્માંત્વને કારણે જ ઉક્ત અનુમાનમાં સંશયહેતુ બને છે તેવુ પણ કહેવુ વ્યથ છે. આખી ચર્ચા રસપ્રદ ને ઉપયોગી છે. છતાં આ વિવાદના નિણૅય તટસ્થ રીતે, કેવળ તાર્કિક દલીલને બાજુએ મૂકીતે મનોવૈજ્ઞાનિક રીતે થવા જોઈએ એમ લાગે છે. એ દૃષ્ટિએ કદાચ ઉદ્યોતકરની અપ્રતિપત્તિની વાત ઉચિત ઠરે. સૂત્ર ૧૧૦થી ૧૨૦ : ન્યાયસૂત્ર 'માં જેતે પ્રદરસમ હેત્વાભાસ કહ્યો છે, પ્રશસ્તપાદે જેને ‘અવ્યવસિત ’ હેતુ કહ્યો છે અને જેતે પાછળથી ન્યાયપરપરામાં વ્રુતિવસ્ત્ર હેત્વાભાસ કહ્યો છે તેને જ અહી વિજ્જામિનારો હેત્વાભાસ કહ્યો છે. જેમ પ્રશસ્તપાદે તેને હેત્વાભાસ તરીકે સ્વીકારવાનો ના કહી છે તેમ ધમકીતિ' પણુ ના કહે છે. આચાય દિ‹ાગે આને હેત્વાભાસ કહ્યો હેવા છતાં ધર્મ કીતિ આ વિષયમાં પોતાનું મનસ્વાતત્ય જાળવે છે. પ્રમાણુના શુદ્ધ ક્ષેત્રને ઉદ્દેશીને જ તેમની ચર્ચા થયેલી છે. પ્રમાણુથી ચાતરીને વાદ કરતા શાસ્ત્રકારાની પ્રવૃત્તિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318