Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 317
________________ પૃ/પરિ છેદ * ૨૫૭/૪ ન્યાયબિંદુ પૃo/પરિછેદ પંક્તિ શુદ્ધ * ૨૫૯/૨, વ્યતિરેકાભાવવાળા ૨૬૧/૪ વાક્યમાંનો ત્રીજો સામાન્યપ્રતીતિ તદનુ૫ ૨૬૩/૪ ઈન્દ્રિયજય પંક્તિ શુદ્ધ નિશ્ચિત માધ્યવાન એવું સપક્ષ વિપક્ષાસત્ત્વ ૨ ઘટાવીને “પક્ષમાં સંશય થાય” term major ઈટ * ૨૫૭/૪ * ૨૫૮/૩ * ૨૫૮/૩ ૨૫૯/૧ ૨૫૯ ૨૫૯/૨ - વૃદ્ધિ (૧) પૃ. ૨૪ર : સૂત્ર ૫૦ની ટિપ્પણરૂપે : અનુમાનનિરાકૃત પક્ષની અગ્રસ્થાની આ વાત ચિત્ય છે. જે-તે પક્ષ જે અન્ય અનું. માનથી નિરાકૃત ગણુ હોય તે અન્ય અનુમાન પતે સાચું છે એની શી ખાતરી ? કદાચ એવું અનુમાન અત્યંત પ્રસિદ્ધ અને સહજ રીતે ગ્રાહ્ય હોઈ તેને સાચું માનવું તેમ દલીલ થઈ શકે, પણ આ દલીલ નબળી લાગે છે. જે પક્ષને અત્રે આપણે નિરાકૃત ગણીએ છીએ તે પણ એક અનુમાનથી પુષ્ટ હોય છે, આમ બે અનુમાનો સામસામે છે, જેને સાચુ ગણવું ? તે તૈયાયિકોને “સપ્રતિપક્ષ” અર્થાત દિડ નાગતિ વિરુદ્ધાથમિચારી હેત્વાભાસ ઊભો થયો ગણાય. એટલે પક્ષ એ અનુમાનનિરાકૃત ન હોવો જોઈએ એ આગ્રહ જાતે કરવાનું વધુ ત્યા લાગે છે. હા, એવા પક્ષને હેતુના નૈરૂની સેટીથી નબળે ઠેરવી શકાય છે. એટલે એવા પક્ષને પહેલેથી જ રેકી દેવા પાછળ કઈ ન્યાય લાગતો નથી. આ ઊંડા ઊતરવા જેવી બાબત છે. (૨) પૃ. ર૬ : સત્ર ૧રની ટિપ્પણરૂપે : આ સૂત્રની ટીકામાં ‘દષ્ટાન્ત' માટે ધર્મોત્તર દ્વારા પ્રાયઃ “પ્રમાણુ' શબ્દ વાપરવામાં આવ્યું છે. પણ ચુસ્ત રીતે તે ધર્મોત્તર દૃષ્ટાન્તને ‘પ્રમાણવિષય” તરીકે ઓળખાવે છે, તેથી અહીં પ્રમાણુ શબ્દ પ્રમાણવિષય' અર્થમાં જ એમને અભિપ્રેત હશે તેમ માની શકાય. (જુઓ રૂ. ૮.2 પરની ટિપણ પૃ૦ ૨૨૮.) (૩) પૃ૦ ર૬ર : સૂ૦ ૧ર૬ : 6ની ટિપ્પણ જુઓ પૃ૧૮૨ પરની ટિપણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318