Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 293
________________ પર ન્યાયઅંદુ : પણ હેવા દ્વારા શુ ગતિશીલ – આલોક – રૂપ એક પ્રશ્નાર સૂચવાયેલ માનવા ઠીક છે ? તે ખંડ 6માં તિષમાંથી સ્પષ્ટપણે વિરુદ્ધ એવો સ્થિતિષમાં કે એવો કોઈ શબ્દ વાપર્યાં હાત; પણ એમ થયુ નથી. અલબત્ત, તંત્રેત્ર અન્યને શબ્દોથી ગતિષમાંથી વિરુદ્ધ પ્રકારના પ્રકાશ સૂચવાયાનું ઉક્ત અભ્યાસીઓ સમજ્યા જાય છે. પણ તેા યે ઉપર કહેલા પ્રથમ બે પ્રશ્નો તેા ઊભા જ રહેશે. વસ્તુત: તા દરેક પ્રકાશને માટે ગતિમાં વિશેષણુ વાપયુ" જણાય છે. આગળ ખડ 9તે આર ંભે પણ્ નતિષમાં વિશેષણ વાપરેલુ જ છે. જો એ સ્થિતિષમાંથી વિરુદ્ધ પ્રકાર સૂચવવા વાયુ" હાત તો એ ખંડમાં પણ એ બીજા પ્રકારની ચર્ચા જુદી હાત; પણ એમ નથી. ઉકત ખંડોના અભ્યાસીઓના ઉત અધટન સંબંધે ઉપયુ કત મુશ્કેલીએ જોતાં આ ખડાની ચરિતા'તા શી તેને નવેસરથી વિચાર જરૂરી છે. આ અગાઉના એ ખડીમાં પ્રકાશાદિ એ અધકારાદિના નિવતક કયા ક્રમે અને છે તે સ્પષ્ટ કરાયું છે. એ પ્રક્રિયાનાં જ કેટલાંક પાસાં અંગેની સ્પષ્ટતા ખડ 5, 6 માં થયેલી જણાય છે. અગાઉના ખંડમાં એક પ્રદેશવિશેષમાં જ અંધકારને પ્રકાશ કઇ રીતે દૂર કરે છે તેટલુ જ જણાવેલું છે. ખંડ 5માં પ્રકાશ કોઇ સ્થળવિશેષના વિવિધ પ્રદેશમાં ક્રમે ક્રમે અંધકારનિવૃત્તિ કરે છે તે સ્પષ્ટ કરાયુ છે. પ્રકાશ જેમ એક નિયત પ્રદેશમાં પોતાની ક્ષણુસંતતિ પ્રવર્તાવે છે તેમ નિકટના અન્ય પ્રદેશમાં પણ પ્રકાશની ક્ષણસંતતિ ક્રમશઃ જન્માવે છે, એમ પ્રકાશ કાળમાં અને સ્થળમાં એમ ઉભય રીતે વિસ્તરે છે. એટલે આ ખંડમાં ખાસ એ કહેવાયુ છે કે એક પ્રદેશવિશેષમાં ઉત્પન્ન થયેલા પ્રકાશ પોતાના નિકટના અવ્યવહિત પ્રદેશામાં પણ એકસાથે નહિ, પણ ક્રમશઃ પ્રકાશ ફેલાવે છે – ભલે આપણી સામાન્ય અનુભવશક્તિથી એ કાળભેદનું ગ્રહણુ થતું ન હોય. એ પ્રકાશને એ દૈશિક વિસ્તાર પશુ ઉકત ત્રિક્ષપરિણામના ક્રમે જ થાય છે એ સ્પષ્ટ કરાયુ છે. ખંડ 6ની શબ્દાવલી થોડીક પાંખી હોવાથી એને આશય પડવા ક’ઇક કઠિન છે. છતાં એકંદર ચર્ચાતા પથરાટ જોતાં આમાં અગાઉ ખંડ 3ની ટિપ્પણમાં નિર્દેશ્યા મુજબ એ પ્રશ્નને ખુલાસા રાયે લાગે છે કે અંધકારના પ્રદેશમાં જ પ્રકાશ ઉત્પન્ન કરાય છે ત્યારે પ્રથમ એ ક્ષણે એ પ્રકાશ અધઢારના નિવનમાં સફળ થતા નથી, તેથી નિવ` કે વિરુદ્ધ કયે આધારે કહેવાય. આના ઉત્તરમાં અહીં અગાઉની ત્રિક્ષળાિમવાળી પ્રક્રિયાની જ કેટલીક વિગત એવડાવી વધારામાં એમ કહેવાયું છે કે વ્યકત રીતે પ્રથમ એ ક્ષણામાં પ્રકાશ અંધકારનુ નિવન ન કરતા હોવા છતાં નિવનસમય" તા બની રહ્યો જ છે – એ રીતે : (૧) પોતે તે જ પ્રદેશમાં પ્રવતનાર પ્રકાશને જન્મ આપે તેવી અન્ય પ્રકાશક્ષણને જન્મ આપે છે. ( ૨ ) પોતે અન્ય અંધકારક્ષણુને જન્મ આપવા અસમથ એવી પછીની અંધકારક્ષણને જન્મ આપે છે, એટલે કે જન્મવા દે છે. આ રીતે યેાગ્યતા કવા ગુપ્તશક્તિની દૃષ્ટિએ આ એ ક્ષણે ગુપ્ત રહેનાર પ્રકાશક્ષણને પણ અ ંધકારની નિવ`ક ક્ષણ હીં શકાય. ટૂંકમાં, આ એ ક્ષણમાં પ્રકાશક્ષણ એના અંધકારક્ષણ પરત્વેના કિંચિત્કરત્વને આધારે નિવતક હી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318