Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 297
________________ ૫૬ સૂત્ર ૮૧ : આ સૂત્રની અવતરશુિક્રામાંના રિસિદ્ધિસન્વેદે ૫૬માં અતિ પદ વ્યથ જશુાય છે. શ્રીનિવાસાઓ પણ આ વાત તેાંધે છે. ( જુઆ ન્યાવિ॰ : શ્રીનિ પૃ૦ ૨૬૬.) સૂત્ર ૮૩ : ન્યાયમિન્ટુ : ટિપ્પણ પ્રયત્નાનન્તરીય શબ્દના પ્રસિદ્ધ અથ` ( પ્રયત્નાનન્તર ધમ્મ ) ઉપરાંત ખીજો અપ્રસિદ્ધ અથ" ( પ્રયત્નાનન્તર્જ્ઞાન) અહીં આપીને આ સૂત્રમાં તે ખીને અથ અભિપ્રેત હાવાનુ ધર્માંત્તર માને છે. એ અર્થાંમાં નિત્યત્વની સિદ્ધિ માટે પ્રયત્નાનન્તરીયત્વ એ આભાસી કાર્ય હેતુ તરીકે સૂત્રકારને અભિપ્રેત હાવાનું ધર્માંત્તર કહે છે. કૃતત્વ એ એક હેતુ આપ્યા, છતાં ખીજો પ્રયત્નાનન્તરીયકત્વરૂપ હેતુ આપ્યા તે તે પાછળ કાણુ હાવુ જોઇએ એવા ત કરીને પ્રથમ હેતુ તે સ્વભાવહેતુ હેઈ દ્વિતીય હેતુ એ અન્ય પ્રશ્નારના એટલે કે કાય હેતુ હાઈ અપાયા છે એવી ધર્માંત્તરની રજૂઆત છે. આ માટે એમણે * પ્રયનાનન્તરીય ' શબ્દને જે અન્ય અ` આપ્યા છે તેની યાગ્યાયેાગ્યતા વિચારવા જેવી છે. ચૈ॰ મુજબ અહીં બૌદ્ધ દૃષ્ટિએ પ્રયત્નથી જેનુ જ્ઞાન થાય તે અનિત્ય એટલે કે ક્ષણિક જ હોવુ જોઇએ – એ ન્યાયે નિત્યત્વ સિદ્ધિ માટે પ્રયત્નાનન્તરીયકત્વ એ વિરુદ્ધ હેતુ ઠરશે. આવી સમજૂતી કેટલે અંશે સાધાર છે તે વિચારણીય છે. . 6. મેત્તરના આ અજાણ્યો અથ સૂચવવાને પ્રયત્ન દુમિત્રને પશુ ખૂખૂચ્યા છે. ધર્માંત્તરના આશયને સમજાવવા એમણે શરૂઆતમાં પ્રયત્ન કર્યાં છે. પશુ પછી ‘ આચાય. ’– ( = ધ'કતિ)ને અહીં શું અભિપ્રેત હોઈ શકે એના સ્વતંત્ર વિચાર કરતાં તેઓ પેાતાને જુદો મત સ્પષ્ટપણે રજૂ કરે છે. એમની દૃષ્ટિએ ‘ પ્રયત્નાન્તરીયકત્વ ' શબ્દ અહીં પશુ પ્રયત્ન ખાદ જન્મ ‘એ પ્રસિદ્ધ અર્થમાં જ છે. ઉદાહરણરૂપે એ હેતુ આપવા પાછળના આશ્ચય તેમની મુજબ આવે છે : તેએ વિરુદ્ધ હેતુનું ઉદાહરણ આપે છે, એથી સપક્ષમાં યાંય ન હોય અને વિપક્ષમાં હાય તેવા હેતુ આપવા જોઈ એ. હવે આવે હેતુ સપક્ષમાં તેા ાંય ન જ હોય એ વાત ભૂલ, પશુ વિપક્ષમાં સત્ર જ હેાવા જોઈએ તે જરૂરી નથી. એટલે કે વિપક્ષવ્યાપી ( = વિપક્ષના સવ દેશને વ્યાપનારા ) દ્વાવા જરૂરી નથી. વિપક્ષના એદેશમાં હોય તે પર્યાપ્ત છે. આ બતાવવા એ ઉદાહરણ આપ્યાં છે– જેમાં કૃતત્વ એ વિપક્ષવ્યાપી હેતુ છે ને પ્રયત્નાનન્તરીયકત્વ તે વિપક્ષાવ્યાપી (= વિપક્ષના એકદેશમાં જ હોનારા) હેતુ છે. આમ તેમને મતે આ તે સ્વભાવહેતુ જ છે, પણ વિપક્ષમાં વ્યાપની દૃષ્ટિએ જ તેમાં ભિન્નતા છે. તેઓ ધર્માંત્તારના અથ બટનને વિરોધ કરતાં કહે છે કે જો એ હેતુઓ હેતુના એ પ્રશ્નારાનું ઉદાહરણ પૂરું પાડવા આપ્યા માર્નીએ તેા હેતુને અનુપલબ્ધિરૂપ ત્રીજો પ્રશ્નાર ઉદાહરણમાંથી બાકાત રાખવાનુ પ્રયોજન સમજાવવું પડે. છેવટે ૬૦ પેાતાની લાક્ષણિક શૈલીમાં કહે છે : સિરેન ાથ ન ક્યાભ્યાસમિતિ ન પ્રતીમ | અહી ધર્માંત્તરના પક્ષમાં એક હકીત નોંધવી જોઇએ દિનાગે ( હેતુપમાં ) વિરુદ્ધ હેત્વાભાસના બીજા ઉદાહરણ તરીકે બીતિમાં મળતા ઉદાહરણુને સહેજ જ જુદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318