Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 298
________________ તૃતીય પરિષદ : પરાર્થાનુમાન ૨૫e રીતે આમ આપ્યું છે: રાજો નિત્યઃ | પ્રવરતાતીયજ્ઞાનોપોહનાન્ ! શું ધર્મોત્તરના અર્થઘટન પાછળ કઈ પરંપરાનું પીઠબળ હશે ? સૂત્ર ૮૭ : 1 : પરર્થઃ પ્રયોગને પરાર્થઃ પ્રયોગ:.. ઈત્યાદિ વાક્યમાં “વાર્થ ” એ ત્રીજુ પદ વ્યર્થ જણાય છે. ભાષાંતરમાં એ શબ્દ બાનમાં લેવાયો નથી. સૂત્ર ૯૬ : વિપક્ષવ્યાવૃત્તિનાં અસિદ્ધિ કે સંદેહથી અનેકાન્તિક હેત્વાભાસ સંભવે તે ઉપરાંત સપક્ષસવ અને વિપક્ષવ્યાવૃત્તિ – એ બંનેને સંદેહથી પણ અનૈકાન્તિા હે.ભાસ સંભવે તે આ સૂત્રનું કથયિતવ્ય છે. સૂત્ર ૯૭ : આમાંની આત્મસિદ્ધિ કરનારી દલીલ વૈશેવિસૂત્ર રૂ.૨.૪ (કાળાપાનનિમેષોમેવ; નીવનમનોmતીરિવારવાદ મુ છાવરનાથાભનો ત્રિજ્ઞાનિ.) માં આવે છે. દિનાગે તેને હેવાભાસ કહ્યો છે, જ્યારે ઉદ્યોતકર તેને કેવલવ્યતિરેકી પ્રકારને સહેતુ કહે છે. બૌદ્ધ દષ્ટિએ કેવલવ્યતિરેકી હેતુ અસત્ છે. અસાધારણ અને કાતિક હેવાભસ ન્યાયપરંપરામાં પણું સ્વીકૃત છે. સામાન્યતઃ એમાં અપાતાં પ્રસિદ્ધ ઉદાહરણે ( “શબ્દ નિત્ય છે ; કારણ કે તેમાં શબ્દ છે ' ઈ.) માં હેતુ નિશ્ચયે સપક્ષવિપક્ષવ્યાવૃત્ત હોય છે. અહીં આપેલું ઉદાહરણ એથી ડું ભિન્ન છે અહીં સાત્મકત્વરૂપી સાધ્ય પતે જ સંદિગ્ધ સ્વરૂપનું હોઈ નિશ્ચિતસાધ્યવાન એવું વિપક્ષ કયું કે નિશ્ચિતસાધ્ય.ભાવવાનું એવું વિપક્ષ કયું એ નક્કી કરવું મુશ્કેલ છે. આમ અહીં હેતુનું પક્ષસવ કે વિપક્ષાસત્ત્વ સંદિગ્ધ છે. આમ હેતુની ઉભયવ્યાવૃત્તિ અંગે નિશ્ચય નહિ પણ સંશય છે – એમ સૂત્રકારનું કહેવું જણાય છે. જો કે આની સામે આપણે કહી શકીએ કે અહીં ભલે સપક્ષ અને અપક્ષ કયા તે અંગે સંશય હોય, પરંતુ હેતુ કેવળ પક્ષવ્યાપી હોઈને અન્યત્ર તેની અસત્તા તે નિશ્ચિત જ છે. તેથી અહીં તપ કરવ એ એક રૂપની અસિદ્ધિથી જ અસાધારણ હેત્વાભાસ સંભવે છે એમ કહેવું જોઈએ. આ સૂત્રની ટીકામાં ધર્મોત્તરે સૂત્રગત ઉદાહરણનું વિવેચન કર્યું નથી; કારણ કે એનું વિવેચન પછીના સત્રમાં આવે છે. પરંતુ અનૈકાતિક હેત્વાભાસમાં સર્વત્ર સંશય એ ફલ હેઈ તેના “અસાધારણ' નામના પ્રકારમાં પણ તે ફેલ છે જ એમ પ્રતિ પાદિત કરવા પ્રયત્ન કર્યો છે. ન્યા. બિ. ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318