Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 292
________________ તૃતીય પરિછેદ : પરાર્થનુમાન રા વપરાય છે. (આ પ્રશ્નનો ઉત્તર આગળ આ સૂત્રની ટોકાના ખંડ માં પણ આપવાને પ્રયત્ન જણાય છે. જુઓ એને લગતી આગળ આવનારી ટિપ્પણુ.) કારણુની આગમનક્ષણ, પ્રભાવક્ષણ અને લક્ષણ – આ ક્રમ અચાનક બનતા લાગતા બનાવમાં પણ અનિવાય" મનાય છે. આવી ક્રમિકતા વિશેષિક આદિ અન્ય પરંપરાઓમાં પણ રૂપાંતરે સ્વીકારાયેલી છે. 5–6 : આ બંને અંડે કયા મુદ્દાને ઉપસાવવા માટે રચાયા છે તે વિચારણીય છે. દુક, ચેરબાસ્કી, શ્રીનિવાસશાસ્ત્રી આદિ અભ્યાસીએ પ્રકાશના પ્રવર્તનના બે પ્રકારના સંદર્ભમાં આ અંધકારનાશની પ્રક્રિયા શી ભિન્નતા ધરાવે છે તેનું નિરૂપણ આ બે ખંડમાં જુએ છેઃ ખંડ 5માં નિશ્ચિત દિશામાં ક્રમશઃ ગતિ કરતા પ્રકાશની પ્રવર્તાનપ્રક્રિયાનું અને ખંડ 6માં એકદમ ચોપાસ અંધકાર દૂર કરતા એકદેશસ્થિત પ્રકાશની પ્રવર્તનપ્રક્રિયાનું વર્ણન. દુઅહીં ભૂમિકા બાંધતાં કહે છે : ત્રિવર્તક માસ્ત્રોનો સામે વિરામમિતિ સન્નિતૈિનમેવ स्वविरुद्ध गतिक्रमेणैव निवर्तयति । कश्चित्पुनर्विरुद्धावष्टब्धदेशे समुत्पन्नमात्र एवानेकदिग्वर्तिनं विरुद्ध ટિતિ નિર્તતિ તત્ર ન જ્ઞાતે વલ્સ થે ક્રિશ્વિવરતવા નિવૃતવનિત્યાદ... (અર્થ : અહીં કઈક અંધકારનિવર્તક પ્રકાશ જે દિશામાં ગતિ કરે તે દિશામાં રહેલા વિરુદ્ધ અંધકારને જ ગતિક્રમ પ્રમાણે જ નિવારે છે, તે વળી કોઈક પ્રકાશ વિરુદ્ધ એવા અંધકારથી ભરેલા પ્રદેશમાં ઉત્પન્ન થતા વેંત જ અનેક દિશાઓમાં રહેલા વિરેાધી અંધકારને ઝટ નિવારે છે. તે હવે એ ખબર પડતી નથી કે આમાને કર્યો પ્રકાશ કેવી રીતે અંધકાર પર કસી ક્રિયા દ્વારા તેને નિવારે છે – એવા પ્રશ્નને ધ્યાનમાં લઈને કહે છે .. ) મલવાદી પણ સંભવતઃ આવો આશય જુએ છે. આ જાતને આ ખંડોને આશય સ્વીકારવામાં નીચેના પ્રશ્નોને સંતોષકારક જવાબ મળતો નથી : (૧) પ્રકાશમાત્ર સ્થિતિશીલ ન હોતાં ગતિશીલ જ હોય છે તે દૃષ્ટિએ પ્રકાશના આવા બે ભેદ કલ્પવા ન્યાઓ છે ?(૨) વળી કોઈ પ્રકાશ ધીમે ફેલાય ને કોઈ ઝટ કેલાય એવો ભેદ પણ અનુભવાશ્રિત નથી, પ્રકાશ નિશ્ચિત ગતિએ આગળ વધે છે એવું આજના વિજ્ઞાને તે સ્થાપિત કરેલું જ છે. એ વાતની પ્રાચીન ભારતીયને પણ ખબર હોવી જોઈએ. (૩) એક દિશામાં ગતિ કરનારે પ્રકાશ અને અનેક ક્ષિામાં ગતિ કરનાર પ્રકાશ – એવા ભેદો પણ વિજ્ઞાનસ્વીકૃત છે? ખરેખર તે કઈ પણ પ્રકાશ દરેક દિશામાં સાથે જ ગતિ કરે છે અને દરેક દિશામાં સીધી લીટીએ ગતિ કરે છે. ચે. એક દિશામાં પ્રવતતા પ્રકાશના ઉદાહરણરૂપે બેટરીને પ્રકાશ અને અનેક દિશામાં પ્રવર્તતા પ્રકાશના ઉદાહરણરૂપે દીવાને પ્રકાશ ઉલ્લેખે છે તે યોગ્ય છે ? બેટરીને પ્રકાશ માત્ર ગોળા સાથેના આવરણને વશ થઈને જ એક દિશામાં જતો દેખાય છે. બાકી તે પણ દીવ જે જ સર્વદિગ્ગામી પ્રકાશ છે. (૪) એવા બે પ્રકારના પ્રકાશના પ્રવર્તનમાં એવી કઈ ભિન્નતા છે કે જેથી ખંડ 4માં પ્રકાશમાત્રને લાગુ પડતી પ્રવર્તનક્રિયા વર્ણવ્યા બાદ તથાકથિત બે પ્રકારની પ્રક્રિયા વળી પાછી જુદી જુદી વર્ણવવી પડે? બંનેમાં તૃતીય ક્ષણે પ્રકા દ્વારા અંધકારનું નિવર્તન તે સામાન્યભાવે સ્વીકારવું જ પડશે. (૫) આવા બે પ્રકારના પ્રકાશના વાચક એવા સ્પષ્ટ શબ્દ આ બે ખંડની અગાઉ કે આ ખંડમાં પણ કયા ગણાય ? ધર્મોત્તર તો બહુ વિશદ નિરૂપણ કરનાર શાસ્ત્રકાર છે. ખંડ 5માં માત્રો ગતિષ એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318