________________
તૃતીય પશ્ચિકઃ પરાર્થાનુમાન
૧૯૯
અર્થાંપત્તિથી, એટલે કે [ એ હકીકતના ] સામર્થ્યથી [ જ ] આવાં [ આભાસી ] દૃષ્ટાંતાનું [ દૃષ્ટાંત તરીકે ] નિરાકરણ ( એટલે કે તેમનું દૃષ્ટાંતાભાસપણું ) ફલિત થાય છે તેમ સમજવું. 4. साध्यनियतसाधनप्रतीतये उपात्ताः । तदसमर्थां दुष्टाः, स्वकार्याकरणादिति असामर्थ्यम् । 4. [ એ અર્થાંપત્તિ કે સામર્થ્ય' આમ પ્રવતે ] ઉક્ત દૃષ્ટાંતે! સાધ્યનિયત એવા સાધનની પ્રતીતિ માટે રજૂ કરાયાં છે. પણ તેમ કરવામાં અસમથ હાઈ દૂષિત છે; કારણ કે તે સ્વક્રાય' કરી શકતાં નથી. આમ તેમનામાં અસામર્થ્ય રહેલુ છે.
5. શ્યતા સાધનમુતમ્ ।।
5. અહીં સુધીની ચર્ચાથી [ એક દરે તા] હેતુની [સમગ્ર] ચર્ચા [ જ ] થઈ છે. ( ૧૩૬ )
दूषण वक्तुमाह
ટૂપળા ન્યૂનતાવૃત્તિ: // ૨૩૭ //
[ પ્રતિવાદી દ્વારા કરાતા હેતુ-]દૂષણનું સ્વરૂપ હે છે:
દૂષણા એટલે ન્યૂનતા-આદિની ઉક્તિ. ( ૧૩૭ )
1. મૂળા ા દ્રષ્ટધ્યા ! ન્યૂનતાયીનામુનિતઃ । ઉચ્યતેઽનયેદ્યુત્તિર્વચન ન્યૂનતારેર્વનનમ્ ॥ 1. દૂષણા ( = દૂષણ ) કોને કહેવાય ? ન્યૂનતા આદિની ઉક્તિને, ‘ ઉજ્જિત ’ એટલે જેનાથી [ મનની વાત ] કહેવાય તે, અર્થાત્ વચન. એટલે ન્યૂનતા આદિનુ વચન તે દૂષણા. ( ૧૭૭)
दूषणं विवरीतुमाह
ये पूर्व न्यूनतादयः साधनदोषा उक्तास्तेषामुद्भावनं दूषणम् । तेन पष्टार्थसिद्धिप्रतिबन्धात् ॥ १३८ ॥
દૂષણુના સ્વરૂપનું વિવરણ કરે છે :
જે ન્યૂનતા વગેરે સાધનઢાષા પૂર્વ કહ્યા છે, તે [ પરના વક્તવ્યમાં] ચીધી બતાવવા તે દૂષણ; કારણ કે તેનાથી પુર્વે ઇષ્ટ એવા અની સિદ્ધિ ભાષિત થાય છે. (૧૩૮)
1. ये पूर्व न्यूनतादयोऽसिद्धविरुद्धानैकान्तिका उक्तास्तेषामुद्भावनं यद् वचन ं यत् तद् दूषणम् । 1. પૂર્વે જે [ હેતુના કાઈ ને કાઈ રૂપની ] ન્યૂનતા આદિ સાધનદોષો એટલે કે અસિદ્ધ, નિરુદ્ધ કે અનૈકાન્તિક હેત્વાભાસા કહ્યા છે તે [ પરવાદીની દલીલમાં] ચીંધી બતાવનારું જે વચન, તે • દૂષણ ' કહેવાય.
--
2. ननु च न्यूनतादयो न विपर्ययसाधनाः । तत् कथं दूषणमित्याह - तेन न्यूनतादिवचन परेषामिष्टश्चासावर्थेश्च तस्य सिद्धिः निश्चयस्तस्याः प्रतिबन्धात् । नावश्य विपर्ययसाघनादेव दूषण विरुद्धवत् । अपि तु परस्याभिप्रेतनिश्चयविबन्धात् निश्चयाभावो भवति निश्वयविपर्यय इत्यस्त्येव विपर्ययसिद्धिरिति । उक्ता दूषणा ॥
2. [ કોઈ પૂછે : ] “ ન્યૂનતા વગેરે દોષો વિપરીત અથની સિદ્ધિ તા કરતા નથી, તે પછી તે ભુતાવવા તે દૂષણ કઈ રીતે કહેવાય ! '' આના સમાધાનરૂપે કહે છેઃ એ ન્યૂનતા માદિના વચન વડે પરવાદીને ઇષ્ટ એવા અર્થની સિદ્ધિમાં એટલે કે નિશ્ચયમાં ખાધા ઊભી કરાય છે. [ અહીં સ્પષ્ટ કરવું જોઇએ કે ]. વિરુદ્ધ [ હેત્વાભાસ ]ની જેમ કાંઈ વિપરીત ધમની સિદ્ધિ થયે જ દૂષણુ સધાય એવું નથી. ભલે તે દૂષણુ, [ વિરુદ્ધ ધ'ની સિદ્ધિ ન કરતાં માત્ર ] પરવાદીને અભિપ્રેત એવા નિશ્ચયને જ બાધિત કરે; તેથી જે નિશ્ચયાભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org