________________
00
ન્યાયબિંદુ
સિદ્ધ થાય છે એ પણ નિશ્ચયને વિપર્યય જ છે ને ? આ રીતે [ ન્યૂનતાદિ દોષો બતાવવાથી પણ ] વિષયસિદ્ધિ [ એક યા બીજી રીતે ] થાય જ છે. દૂષણની ચર્ચા પૂરી થઈ. (૧૩૮)
दूषणाभासास्तु जातयः ॥ १३९ ।। જ્યારે દૂષણભાસ તે “ જાતિ ” કહેવાય. (૧૩૯)
1. दूषणाभासा इति । दूषणवदाभासन्त इति दूषणाभासाः। के ते । जातय इति । जातिशब्दः सादृश्यवचनः । उत्तरसदृशानि जात्युत्तराणि । उत्तरस्थानप्रयुक्तत्वादुत्तरसदृशानि जात्युत्तराणि ।
1. જે, દૂષણ( = પરવાદીની દલીલને દોષ બતાવનાર વચન) જેવું દેખાય [ પણ ખરેખર દૂષણ ન હોય ] તે દૂષણભાસ કહેવાય. એને [વધુ પ્રચલિત ] પર્યાય કયો ? તે કહે જાતિ”. “જાતિ' શબ્દ [ અહીં] સાદૃશ્યવાચક સમજવાનું છે. [ દૂષણભાસને “જાતિ' એટલા માટે કહે છે કે ] તે ઉત્તર( = દૂષણ)ની સદશ (= ઉપરઉપરથી મળતા આવનાર ) હોય છે. [ દૂષણાભાસો કિંવા ] જાત્યુત્તરને [ પરવાદીની દલીલના 3 ઉત્તરને સ્થાને પ્રયોજ્યા હેય છે તેથી [ જ] ઉત્તર જેવા િકહેવાયા] છે. (૧૩૯)
तदेवोत्तरसादृश्यमुत्तरस्थानप्रेयुक्तत्वेन दर्शयितुमाह - अभूतदोषोद्भावनानि जात्युत्तराणीति ॥ १४० ॥ | તૃતીવપરિત સમra: NI | Mવરદુ સમાપ્ત: ||
[ જાતિઓને ] પ્રયોગ ઉત્તરને સ્થાને થયો છે તેનું ઉત્તર (= દૂષણ ) સાથે સાદશ્ય બતાવે છે :
ન હોય તે દોષના ઉભાવક તે જાત્યુત્તર. (૧૪૦) ( તૃતીય પરિછેદનાં સૂત્રો સમાપ્ત) (“ન્યાયબિંદુ' સમાપ્ત)
1. अभूतस्यासत्यस्य दोषस्य उद्भावनानि । उद्भाव्यत एतैरिति उद्भावनानि बचनानि । तानि जात्युत्तराणि । जात्या सादृश्येनोत्तराणि जात्युत्तराणीति ॥
1. [ પરવાદીના સાધનમાં ] ન હોય તેવા એટલે અસત દોષના ઉભાવક [ તે પત્યુત્તર ]. જેનાથી [ દોષને ] ઉદ્ભવ કરાય (= ચીંધી બતાવાય ) તે વચનને “ઉભાવક' કહેવાય. તે જાત્યુત્તર [ કહેવાય ] છે. [ “ જાન્યુત્તર’ શબ્દની વ્યુત્પત્તિ જોઈએ તે ] જાતિથી એટલે કે [ સાચા દૂષણ કે સાચા ઉત્તર સાથે ] સાદૃશ્ય લાગે તે રીતે જે ઉત્તર રજૂ કર્યા હોય તે જાત્યુત્તરો કહેવાય. (૧૪૦)
कतिपयपदवस्तुव्याख्यया यन्मयाप्त कुशलममलमिन्दोर शुवन्यायबिन्दोः ।
पदमजरमवाप्य ज्ञानधर्मोत्तर यज्जगदुपकृतिमात्रव्यापृतिः स्यामतोऽहम् ॥ (સમાપ્તિનું મંગલવચન :).
ન્યાયબિંદુ’નાં કેટલાંક પદો અને વસ્તુઓ( =વિચારો)ના વિવરણ વડે જે ચંદ્રનાં કિરણ જેવું નિમળ કુશલ (= પુણ્ય) મને પ્રાપ્ત થયું છે, તેના વડે, જ્ઞાન અને ધમકી ઉત્કૃષ્ટ એવું જે અજર પદ [ ને સાથેસાથે જ્ઞાનયુક્ત ધર્મોત્તરનું જે પદ ] તેને પામીને હું માત્ર જગતના ઉપકારમાં સક્રિય રહું. आचार्य धमेत्तिरविरचितायां न्यायबिन्दुटीकायां तृतीयः परिच्छेदः समासः ।।
| સમારે ય વિજુરી છે - આચાર્યધર્મોત્તરરચિત “ન્યાયબિંદુમીકા માંને ત્રીજે પરિદ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org