Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 287
________________ ન્યાયબિંદુ ઃ દિપણુ પક્ષના ઉદાહરણથી આ ઉદાહરણ જુદું કહેવાત નહિ.) દુર્વેકનું આ કથન વિચારણીય છે. જે શબ્દોચ્ચારણને અભિપ્રાયનું કાર્ય ગણુએ તે શબ્દને આધારે તરત જ આપણું ચિત્તમાં ના અભિપ્રાયની ઉપસ્થિતિ થાય. એટલે શબ્દ પરથી થતું અભિપ્રાયનું જ્ઞાન એ અનુમાનજ્ઞાન જ હેઈ અનુમાન એ પ્રમાણરૂપ છે” તેવા ઉક્ત વાક્યના વક્તાના મતનું અનુમાન કરીશું. આમ વક્તાએ અનુમાનને અપ્રમાણ કહ્યું હોવા છતા એ અપ્રામાણ્યબેધક વાક્યને આધારે વિચારતાં આપણને અનુમાનનું તણ માનેલું પ્રામાણ્ય અનુમાનથી સમજાય છે. આ રાતે શબ્દોચ્ચાર પરથી અભિપ્રાયના બોધને પ્રસંગે, ઉક્ત પક્ષનું નિરાકરણું આપણે કરેલા અન્ય અનુમાનને આધારે થશે, પણ વાદીના “અનુમાન અપ્રમાણ છે એવા વાક્યને અધારે સાક્ષાત નહિ; માટે તે પક્ષ સ્વવચનનિરાકૃત નહિ કહેવાય. દુર્વેકના કથનને સંભવતઃ આ રીતે ધટાવી શકાય. ખંડ માં ખંડ 6ના વિધાનની પાછળનું કારણ બતાવેલું જણાય છે. જે શબ્દને અભિપ્રાયનું કાર્ય માનવામાં આવે છે તે હકીકતને સ્વીકાર કરવાની ઉક્ત વાદી ના પણ પાડે, કારણ કે તે અનુમાનના પ્રામણને નિષેધ કરતો હઈને બે અર્થોના અવ્યભિચારી સંબંધને પણ નિષેધ કરે છે. એટલે પિતાનું ચાલે ત્યાં સુધી તે એવા દરેક અનિવાર્ય સબંધને તે નિષેધ કરશે. તેથી શબ્દપ્રયોગના અનિવાર્ય કારણ તરીકે અભિપ્રાય = વિવક્ષા)ને નહિ સ્વીકારે. “વિવેક્ષા વગર પણ વાક્યપ્રયોગ હોઈ શકે ? એમ કહેશે. પરંતુ પોતાના વાક્યના કારણ તરીકે પોતાની વિવક્ષાને ભલે તે નકારે, પણ પિતાના વાકનું કારણ નથી એમ તો એનાથી નહિ જ કહી શકાય. બે વસ્તુના અનિવાર્ય સંબંધને સર્વત્ર નિષેધ કરવા ધારે એ વાદી પણ અહી નિષેધ કરી નહિ શકે; કારણ કે તો પિતાના વાક્યથી પિતે જે સત્ અર્થ કહેવા ધારે છે તે હું નહિ કહી શકે. માટે જે શબ્દના કલ્પનત્ય કારણ એવા અર્થને આપણે વાદીની સામે રજૂ કરીશું તે તેનાથી એનો નિષેધ નહિ થઈ શકે. ને તેથી એના પિતાના સિદ્ધાંતને એના પિતાના વચનથી જ વિરોધ થાય છે તે બતાવી શકાય. મમિત્રાય શબ્દને અર્થ, ઉપર મુજબ સર્ણવિરક્ષા લેવા છે. તો જે વાદી માટે અમિકાને નિષેધ અશક્ય જણાય તો મિત્રાને સામાન્ય અર્થ પ્રયોજન” કે “તાત્પર્ય” પણ લઈ શકાય અથવા નીચે મુજબ બે વિશિષ્ટ અર્થો પણ કરી શકાય? (1) મfમgrણ શબ્દથી અહીં ‘ભાષાની અર્ધાભિધાયકતા અંગેનું વક્તાનું મંતવ્ય' એટલે કે “ શબ્દશક્તિમાં વકતાની શ્રદ્ધા” એવો એક થે લઈ શકાય. આ માટે ટેકે મેળવવા સાઈ તિરછaઃ ફાકા ને – એ વાયુને આમ (ત્રીજી રીતે ) પૂર્ણ વાકયમાં ઢાળી શકાય? [ શ્વશી રાદi ] સમૂ રૂછતઃ (= જૂન્યમાનસ્થ ) [ વવંતુ: ફાઢતાજા અહીં " raઈ ' શબ્દને બહુત્રીહિ સમાસ ગ. આ અર્થમાં “ અભિપ્રાય” શબ્દ લઈએ તે ખંડ 7 માંની વાત શક્ય બને. એટલે કે પિતાના વાકધના કારણરૂપે પિતાને અમિઘા એટલે કે પિતાની શબ્દશક્તિગત આસ્થા હોવાની વાત ઉક્ત વાદી જરૂર (ઉપરટપકે) નકારી શકે. ( અલબત્ત, આ અંગે વધારે ઉલટતપાસ કરતાં એણે ભાષા અંગેની આસ્થા સ્વીકારવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318