Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 279
________________ ૨૩૮ ન્યાયબિંદુ પણ વદતોવ્યાઘાત નીપજે છે (ખાસ કરીને પરિચ્છેદ 2માં). આમાંથી બચવા ટર્શનીય પદને પ્રેરકનું નહિ પણ મૂળ ક્રિયાનું વિધ્યર્થ ગણું “પ્રતિષો ની અને અર્થ “[એક ભાવનો અપર ભાવ સાથે ] નિયત સંબંધ જોઈ લેવો જરૂરી છે ' એમ કો ઘટે. તે જ રીતે પ્રતિઘોઘશનમાં પણ ૩નને સાદી ક્રિયાનું ભાવવાચક નામ લઈ સમગ્ર અર્થ “નિયત સંબંધનું આકલન ' એમ કર ઉચિત છે. આ પરથી સમગ્ર સૂત્રાર્થ એ થશે કે સાધ્યાભાવના સંજોગમાં સાધનનો અભાવ પ્રતિપાદિત કરનાર સાધનને સાધ્ય પ્રત્યેને પ્રતિબંધ ( = નિયત સંબંધી જોયો હોય તે અનિવાર્ય છે. તેથી જ અભાવપ્રતિબંધના આપ્તપુરુષકૃત કથનમાંથી ભાવ પ્રતિબંધ અવશ્ય ફલિત થાય છે, જેથી કહી બતાવવાની જરૂર નથી. તે રીતે ભાવપ્રતિબંધનું કથન તે અભાવપ્રતિબંધને આક્ષિપ્ત કરશે. સૂત્ર ૩૪ : સૂત્રગત “ક્ષના ” શબ્દઃ અહીં સાધ્યવિશિષ્ટ ધમને ઉલ્લેખ કરતા વાક્યના અર્થમાં આ શબ્દ છે. અહીં વક્ષ એટલે વાદીને પોતાને પક્ષ; અનુમાન દ્વારા વાદીએ રજૂ કરેલો પિતાની મત. ન્યાયદર્શનમાં આ અર્થમાં પક્ષનિશ પ્રતિજ્ઞારૂપ પ્રથમ અવયવમાં અને પુનઃ નિગમનરૂપ પચમ અવયવમાં થતો હોય છે. ધર્મોત્તરે ક્ષનિર્દેશને સાથનિદે ! એવો પર્યાય આપ્યો છે. આગળ ઉપર આ “ક્ષ' શબ્દના વિવિધ અર્થો અંગે ધર્મોત્તર રપષ્ટતા કરવાના છે. ન્યાયપરંપરામાં જેમાં સાધ્યસિદ્ધિ ઈષ્ટ હેય તેવા અધિકરણને “પક્ષ' કહે છે. ઘ” શબ્દનો મૂળ અર્થ તે પાંખ. તે પરથી પાસું, પડખું, મત એ અર્થો ફલિત થાય છે. એમાંથી અન્ય અર્થો પલ્લવિત થયા. એક જ ગ્રંથમાં પણ એક ને એક શબ્દ જુદા જુદા અર્થોમાં વપરાતો હોય છે એનું આ ઉદાહરણ છે. તેથી અર્થ સમજવામાં થોડી ગુચવણ જરૂર થાય છે. શાસ્ત્રની વિભાવનાઓ હજી વિકાસદશામાં હોય ત્યારે પરિભાષાની આવી અરૂઢતા અનેક શાસ્ત્રોના ઇતિહાસમાં જોવા મળે છે. [1 : સૂત્રગત નાવયં ઘનિરાઃ શબ્દને ધર્મોત્તર ક્ષોડવમેવ = નિર્દેશવ: એ શબ્દોથી સમજાવે છે તે અંગે દુક નોંધે છે કે આવું અર્થઘટન કરીને ધર્મોત્તર પૂછ્યું એવા, કહેવાતા વિદ્વાને વડે ( વિમાનૈ) રજૂ કરાયેલા નીચેના અર્થધટનનું ખંડન રે છે : પક્ષનિદેશ અવશ્ય ન કરવો એનો અર્થ એ કે ક્યારેક કરવો, થારેક નહિ.” ધર્મોત્તરને મતે પક્ષનિર્દેશ એટલે કે ન્યાયપરંપરામાં જેને સ્થાનભેદે પ્રતિજ્ઞાવાક્ય અને નિગમનવાક્ય કહે છે તેને નિર્દેશ કદી પણ ન થવો જોઈએ. દુક વાચારના આને મળતા મતને પણ નિદેશે છે. ધર્મોત્તર પરની તાનિવધન ટીકા પણ આ વાત નિર્દેશ છે. પક્ષવિદેશ ન કરવાને આ આગ્રહ લાધવ ખાતર, પિષ્ટપેષણ અટકાવવા માટે લાગે છે. સાધ્યમમાં સાધનધમીનું દર્શન પણ વ્યાપ્તિનું વિશિષ્ટ સમરણ જ છે તેવું અગાઉ ધર્મોત્તરે સૂત્ર રૂ.૨પની ટીકામાં કરેલું કથન પણ આડકતરી રીતે પક્ષનિદેશની અનાવશ્યકતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318