Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai
View full book text
________________
॥ श्रीदेवानन्दसूरिकृतं सप्ततत्त्वप्रकरणम् ॥ (२५) रगन्जत्ताणं पएसिं उक्कोसा लिई ॥ अह पज्जत्ताणं बेइंदियाईणं भण्णइ-बेइंहिआणं बारस वासा, तेइंदिआणं अउणावनदिणाणि, चउरिदिआणं छम्मासा ।। असन्निपंचिंदिअतिरियाणं जलयराणं पुव्वकोडी, थलयराणं खयराणं च चउरासीई बावत्तरी अ वाससहस्साई ॥ सन्निपंचिंदिअतिरिआणं जलयरथलयरखयराणं जहासंखं पुवकोड़ी, पलिओवमतिगं, पलिओवमासंखभागे अ॥ गम्भयमणुआणे तिनि पलिओवमाणि ॥ जहन्ना पुण सव्वेसिपि अंतोमुहुत्तं ॥ सव्वेसि अपज्जत्ताणं उक्कोसावि अंतोमुहुत्तं ॥ सव्वेसिं सुहुमाणं निगोआणं तु बायराणंपि पजत्ताणंपि तहेव ॥ सुरनेरइआणं उक्कोसा तित्तीसं सागरोवमाणि, जहन्ना दसवाससहरुसाणि(२)॥ ओगाहणा पुण पत्तेअवणप्फइवजाणं सव्वेसि एगिदिआणं अंगुलस्स असंखिज्जे भागे ॥ पत्तेअवणप्फईणं जोअणसहस्सं साहि ॥ बेइंदिआण बारस जोअणाणि ॥ तेइंदियाणं तिण्णि
હવે પર્યાપ્ત બેઇન્ડિયાદિકના ભવસ્થિતિ કહે છે.
બેઈન્દ્રિયની બાર વર્ષની; ત્રીન્દ્રિયની ૪૯ દિવસની; ચઉરિન્દ્રિયની છ માસન; અસંસી પંચેન્દ્રિય તિર્યંચ જળચરની પૂર્વકાલીની; સ્થલચરની ૮૪ હજાર અને બેચરની ૭૨ હજાર વર્ષની, સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચ જળચર, થલચર અને ખેચરની અનુક્રમે પૂર્વ દોડ, ત્રણ પલ્યોપમ અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગની; ગર્ભજ મનુષ્યની ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ જાણવી અને જઘન્ય ભવરિથતિ સર્વેની પણ અંતર્મુહૂર્તની. સર્વે અપર્યાપ્ત જીવોની તો ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની સમજવી. સર્વ સૂમ છે તેમજ બાદર નિગોદ, એ જેવોમાં) પર્યાપ્તાની પણ તેટલી જ (અંતર્મુહૂર્ત) જાણવી. દેવ, નારકીની ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની અને જઘન્ય ૧૦ હજાર वपनी स्थिति समवी. ना ( मान.)"
પ્રત્યેક વનસ્પતિ સિવાય સ એકેન્દ્રિયની અવગાહના આગળના અને સંખ્યામાં ભાગની હોય છે અને પ્રત્યેક વનસ્પતિની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક એક હજાર એજનની હોય છે. બેઈન્દ્રિયની બાર યોજનની, ત્રીન્દ્રિયની
Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250