Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai

View full book text
Previous | Next

Page 229
________________ (૪૨) { નવતરવિિા . ૮ (૨૬) તે ખેટ જાણે પણ મુકે નહી ૩, ચોથે સશયિક મિથ્યાત્વ તે સદેહ મટેજ નહી , પાંચમે અનાગ મિથ્યાત્વ તે અજાણપણો ૫, એ અજાણપણે પાંચમાં અધિક છે, જે માટે અજાણપણામાં સમકિત નથી, તે જાણ અજાણના ભાંગા આઠ કહે છે ન જાણે ન આદરે ન પાસે ૧, ન જાણે ન આદરે પાલે ૨, ન જાણે આદરે ન પાકે ૩, ન જાણે આદરે પાલ ૪, જાણે ન આદરે ન પાલે ૫, જાણે ન આદરે પાલે , જાણે આદરે ન પાલે ૭, જાણે આદરે પાલે ૮, એણે પ્રકારે જાણે અજાણના આઠ ભગા કહ્યા, તે મહિ જે પ્રથમ પહિલા અજાણુના ચાર ભાંગામાં ન જાણે આદરે ને પાળે, એ થે ભાગિ સરસ છે, પણ અજાણપણું માટે સમકિત નહી. અને જાણના ચાર ભાંગા મધ્યે પહિલો ભાગે જાણે ન આદરે ને ન પાલે, એ નીરસ છે પણ જાણપણે માટે સમકિતી કહીયે, એ પાંચ મિથ્યાત્વ અને બાર અવ્રત પાંચ ઇંદ્રિય છેઠે મન અને છ કાય, એવં સત્તર ૧૭, પચવી. સંકષાય–સોલકષાય અને નવ નકષાય એવ ૨, પન્નર યોગ ચાર મનના સત્યમનો યોગ ૧ અસત્યમગ ૨ સત્ય મૃષામનગ ૩ અસ ત્યામૃષામનોવેગ ૪ એવં ચાર વચનના સત્યવચનગ ૧ અસત્ય વચન ગ ૨ સત્યમૃષા વચનયોગ ૩ અસત્યા મૃષાવચનગ ૪ અને સાતકાયાના ઔદ્યારિક ૧ ઔદારિકમિશ્ર ૨ વૈક્રિયા ૩ વૈક્રિયમિશ્ર : આહારક ૫ આહારકમિશ્ર ૬ તૈજસ કાર્મસુકાયયોગ ૭ એવં પંદર યોગ સર્વે મળીને સત્તાવન હેતુ થાય, તેણે કરી છવ કર્મ બાંધે છે, તે બંધના ચાર પ્રકાર, પ્રકૃતિબન્ધ ૧ સ્થિતિબધ ૨ અનુભાગ તે રસબંધ ૩ પ્રદેશબંધ ક, તિહાં પ્રકૃતિના મૂલભેદ આડ, ને ઉત્તરભેદ એક અઠાવન. તિહાં ભૂલ પ્રકૃતિના ભેદ આઠ કહે છે, નાનાવરણીય કર્મ ૧ દર્શનાવરણીય કર્મ ૨ વેદનીય કર્મ ૩ મેહનીયકર્મ ૪ આયુકમે ૫ નામક ગોત્રમ્પ ૭ અંતરાયકર્મ ૮, હવે ઉત્તર પ્રકૃતિ કહે છે. જ્ઞાનાવરણીયની પ્રકૃતિ પમતિ જ્ઞાનાવરણીય આદિ દેઇને ૫. દશનાવરણીયની નવ પ્રકૃતિ ચાર દર્શનાવરણીય ચક્ષુ નાવરણીય આદિ દેને, તથા પાંચ નિદ્રા, એવં ૧૪. વેદનીયમની બે સાતવેદનીય અને અસાતવેદનીય ૨, એવં ૧૬, મેહનીયમની અાવીસ ૨૮, પચવીસ કષાય અને ત્રણ મેહનીય, સમ્યકત્વ મોહનીય ૧ મિશ્રમેહનીય ૨ મિત્વમેડનીય છે, એવું માનીશ ઇજા ચાર આયકર્મની દેવાયું

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250