Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai

View full book text
Previous | Next

Page 237
________________ (૫૦) / નવતરવgિણ. નં. ૮ (૨૬) પલિષ્ઠદવાળા પરમાણુઓની બીજી વર્ગણા. ત્રણસોને બાર રસના અવિ. ભાગ પલિકેટવાળા પરમાણુઓની ત્રીજી વર્ગણા. ત્રણસોને તેર રસના અવિભાગ પલિકેટવાળા પરમાણુઓની ચોથી વર્ગણા. ત્રણને ચઉદ ૨ સના અવિભાગ પલિકેટવાળા પરમાણુઓની પાંચમી વર્ગણા. ત્રણસોને પનર રસના અવિભાગ પલિછેદવાના પરમાણુઓ સર્વ એકઠા કરીયે, એ છઠી વગણ. એમ અભવ્યથી અનંતગુણને સિદ્ધને અનંતમેં ભાગે વગે યાઓ થાય, તેવારે ત્રાજ પદ્ધક છે ય છે એમ જ એક સમયે ગ્રો જે કદલ તે મળે અનંતારસના રૂદ્ધ કે ઉઠે તે રસબન્ધ કહીયે તે રસ ચાર પ્રકારે છે, એક દાણી ૧ બિઠાણી ૨ ત્રિાણી ૩ ચેઠાણીયે ૪, તેહની વિગત. લીંબડાનો તથા શેલડીને રસ તેમાં સહજને રસ તે એક ઠાણી ૧ બે ભાગને કઢી એક ભાગને રાખે તે બેઠાણી, ૨ ત્રણ ભાગને કઢીને એક ભાગનો રહેતે ત્રિણઠાણ , ચાર ભાગને ઢીને એક ભાગ રહે તે ચેઠાણ ૪, ખાસી અશુભ પ્રકૃતિને અતિ તીવ્ર આકરો રસ તે સંકલેશે બંધાય, સકલેશે તે “પાયના ઉદયને” કહીયે, બેંતાલીશ શુભ પ્રકૃતિને તીવરસ વિશુદ્ધિએ બંધાય, વિશુદ્ધિ તે કષાયની મંદતાને ” કહીયે, બાસી પાપકૃતિને મંજસ વિશુદ્ધિએ બંધાય, બેતાલીશ શુમ પ્રકૃતિને મદરસ સંકલશે બંધાય, અશુભ પ્રકતિનો રસ ચાર પ્રકારે હેય, એક ઠાણું આદિ દેદને તેની વિગત, અશલ પ્રકૃતિને ચોઠાણુ રસ પર્વતની રેખા સમાન ચાર અનંતાબધીયા કષાય છે, તેણે કરીને બંધાયા ૧ અશુભ પ્રકૃતિને ત્રણ ઠાહુ રસ પૃથ્વીની રેખા સમાન ચાર અપ્રત્યાખ્યાનીયા કષાય છે. તેણે કરીને બંધાય છે ૨ કે અશુભ પ્રકૃતિને બેઠાણુથો રસ રંજની રેખા સમાન ચાર પ્રત્યાખ્યાનીયા કષાય છે. તેણે કરીને બંધાય છે કે આ શુભ પ્રકૃતિને એક ઠાણુઓ રસ જલની રેખા સમાન સંજવલના ચાર કષાય તેણે કરીને બંધાય છે. ૪ શુભ પ્રકૃતિને રસ ત્રણ પ્રકારે હેય બેઠાણીયે આદિ દેને શુભ પ્રકૃતિને બેઠાણી રસ અનંતાનુબંધી કષાયની ચોકડીયે બંધાય તેવા શુભ પ્રકૃતિને ત્રણ ઠાણી રસ અપ્રત્યાખ્યાન કષાયની ચેકડીયે બંધાય છે ૨ા શુભ પ્રકૃતિના ચેઠાણીયે રસ પ્રત્યાખ્યાનીયાને સંવલના એ બે કષાય ચેકડીયે બંધાય છે ઇ સામાન્ય પ્રકારે અશુભ પ્રકૃતિને રસ ચાર પ્રકારે કહ્યો, પણ સર્વ અશુભ પ્રકૃતિને રસ ચાર પ્રકારે નથી,

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250