Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai
View full book text
________________
છે આ ૧૦ મા ના નવા વિવાર. (૧૨) અંતર કચ્છને, ૧ બીજે ઉપશમ સમક્તિ ઉપશમ એણુને, ર તે ઉપશમ ભાવને પહેલે ભેદ ૧ બીજે ઉપશમ ચારિત્ર તે મેહનીય કર્મની એકવીસ પ્રકૃતિ ઉપશમાવ્યાથી હેય ૨ હવે ક્ષાયિક ભાવના નવ ભેદ ને પાંચ જ્ઞાન ૫, ત્રણ અજ્ઞાન ૩, ચાર દર્શન ૪, એ બાર ઉપગમાંતિથી કેવલ સાનને ૧ કેવલદર્શન ૨, તથા દાન ૧ લાભ ૨ ભાગ ૩ ઉપભોગ ૪ વીર્ય ૫ એ પાંચ લબ્ધિ એવં સાત, ક્ષાયિક સમક્તિ તે ચાર અનંતાનુબંધિયાને ત્રણ મેહનીય એ સાત પ્રકૃતિ ખપાવ્યાથી હાય, એવં આઠ, અને ક્ષાયિક ચારિત્ર મેહનીય કર્મની એકવીસ પ્રકૃતિ ખપાવ્યાથીજ હેય હાં હવે મિઅભાવ તે ક્ષયોપશમ તેહના અઢાર ભેદ કેવલજ્ઞાન ૧ કેવલદર્શન ૨ એ બે વિના બાકી દશ ઉપયોગ ૧૦ દાનાદિક લબ્ધિ પાંચ ૫. એવું પન્નર, પશમ સમક્તિ, એવં સેલ. દેશવિરતિ ૧૭ સર્વવિરતિ ૧૮ એવું અઢાર I હવે દયિક ભાવના એકવીસ ભેર કહે છે !
અજ્ઞાનપણે ૧ અસિદ્ધપણું ૧, અસંયમપણું ૧, લેહ્યા ૬, કપાસ ૪ ગતિ ચાર ૪ વેદ ૩ મિથ્યાત્વમેહનીય ૧ એવં એકવીશ. હવે પારિણામિકભાવના ત્રણ ભેદ છે ભવ્યત્વપણું ૧ અભવ્યત્વપણું ૨ જીવત્વપણું ૩ એવં પાંચ મૂલ ભાવના ઉત્તર ભાવ ત્રેપન થયા, હવે મૂલ ભાવે પાંચના સનિપાતીયા ભાંગા છવીસ થાય, દિકર્મયોગી .૧૦, ત્રિકર્મયોગી ૧૦, ચતુઃસંયોગી પાંચ ૫, પંચરંગી ૧, તિહાં વિસગી દશ બેતાવે છે, ઉપશમ અને ક્ષાયિક ૧ ઉપશમ અને મિશ્ર ૨, ઉપશમ અને
ઔદયિક ૩, ઉપશમને પારિણુમિક જ ક્ષાયિકને મિશ્ર ૫, ક્ષાયિકને ઔદયિક ૬ ક્ષાયિકને પારિણમિક ૭ મિશ્રને ઔદયિક ૮ મિશ્રને પરિણામિક ૯ ઔદયિકને પરિણામિક ૧૦ હવે ત્રિકસંગી દશ તે બતાવે છે, ઉપશમણાયિકને મિશ્ર ૧ ઉપશમક્ષાયિકને આદયિક ૨, ઉપશમણાયિકને પારિ. ણામિક ૩, ઉપશમમિત્રને ઔદયિક ૪ ઉપશમમિત્રને પરિણામિક ૫, ઉપશમ ઔદયિકને પરિણામિક કક્ષાયિકમિશ્રને ઔદયિક ૭ ક્ષાયિકમિશ્રને પારિણુમિક ૮ ફાયિક ઔદયિકને પારિણમિક ૯ મિશ્ર ઔદયિકને પારિણમિક ૧૦. હવે ચતુઃસગી પાંચ, ઉપશમક્ષાયિક મિત્રને ઔદયિક ૧ ઉપશમલાયિક મિત્રને પરિણામિકર ઉપશમક્ષાયિક દયિકને પરિણામિક ૩ ઉપશમમિશ્ર ઔદયિકને પરિણામિક કક્ષાયિકમિશ્ર ઔદયિકને પરિણામિક ૫, હવે પંચસગી એક, ઉપશમક્ષાયિક મિશ્ર ઔદયિકન પારિણામિક ૧ છે એવં છવ્વીસ સનિપાતીયા ભાંગા થયા તે મધ્યથી વશ
Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250