Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai
View full book text
________________
(૧)
જાતિપાયિણ.. (૨)
ખ્યાતા ભેદ છે તે માટે, એ ત્રીજે ઠાર છે ૩ છે એથે સ્પર્શનાદ્વાર સિદ્ધના જીવને અવગાહના ક્ષેત્રથી ફરસના કોઈ અધિક છે, જેમ એક પરમાણને એક પ્રદેશનું અવગાહના ક્ષેત્ર અને સાત પ્રદેશની ફરસના એક તે ક્ષેત્રનો આકાશ પ્રદેશ પરમાણુઓ અવગાહી રહ્યો છે તે ૧એક તેહને હેઠલે ૧ . એક ઉપર ૨ ચાર દિશાનાં ચાર એવં સાતા એ ચોથો દ્વારા પાંચ કલાકાર તેહના ચાર ભાગા-સાદિસાંત ૧ સાદિ અનન્ત ૨ અનાદિસાંત ૩ અનાદિ અનન્ત ૪ તે મધ્યેથી એક સિદ્ધ આશ્રયી સાદિ અનન્ત એ બીજો ભાગે લાભે, જે કાળે સિદ્ધિવરે તે વારે સાદિ થઈને ફરી તિહાંથી આવવું નથી માટે અનન્ત, અને ઘણું સિદ્ધ આશ્રી જોઈએ તે આદિ પણ નથી અને અન્ન પણ નથી, એ કાલનો ચે ભાંગે લાભ અનાદિ અનન્ત એ પાંચમે દ્વાર છે ૫ છે છઠો અંતરદ્વાર, તે સિદ્ધના જીવને અંતર નથી, જે સિદ્ધપણાથી ચવી સંસારમાં આવીને ફરી સિદ્ધ થાતા હોય તે અંતર થાય તે સિદ્ધના જીવને અંતર નથી, છઠે દ્વાર દા સાતમો ભાગદ્વાર તે સિદ્ધના જીવ સંસારી જીવને અનંતમે ભાગે છે, જેમાટે જેકાલે તીર્થકર ભગવાનને ગણધર ભગવાન પુછશે જે હે સ્વામી પરનાલની પરે નિગોદમાંથી જીવ નીકળે છે સિદ્ધિ વિરે છે. માટે નિગોદ કેટલી ખાલી થઈ તેવા તીર્થંકર મહારાજ કહેશે, જે “ એક નિમેદને અનંત ભાગ મેલે ગયે.” તે નિગદની વાત લેશમાત્ર કહે છેલોકમાં અસંખ્યાતા ગેળા છે. ગેળે ગળે અસંખ્યાતી નિગોદ છે, નિગદે નિગેદે અનંતા જીવ છે તે નિગોદ એકને અનંતમે ભાગ લેગ, જેવારે
છે તેવારે એ જવાબ“તે એક નિગદનો અનંતમો ભાગ સિદ્ધિ વયો છે. તે સર્વ સંસારી જીવન અનંત ભાગ થયે ” માટે સિદ્ધના જીવ સર્વ સંસારી જીને અનંતમે ભાગે છે એ ભાગદ્વાર ૭ | હવે આઠમો ભાવ દ્વાર કહે છે કે સિદ્ધના જીવને ક્ષાયિકને ૧ પરિણામિક એ બે ભાવ છે. તે ભાવની એલખાણ બતાવે છે. મૂલભેદ ભાવના પાંચ ૫ ઉત્તર ભેદ ભાવના તેપન તિહાં પ્રથમ મુલભેદ પાંચ કહે છે-ઉપશમ ૧ ક્ષાયિક ર મિશ્ર ૩ દયિક ૪ અને પરિણામિક ૫, મિત્રને ક્ષયોપશમ પણ કહીયે, હવે ઉત્તર ભેદ કહે છે–પ્રથમ ઉપશમના બે ભેદ-ઉપામ તે ચાર અનંતાનુબંધિ કાયની ચાકડી તથા મિથ્યાત્વ મેહનીય ૧ મિશ્રમેહનીય ૨ મમ્યકત્વ મોહનીય એ સાત પ્રકૃતિ ઉપમાવાથી હેય તે ઉપશમ સમતિ પ્રકારે એક જીવને પ્રથમ સમક્તિ પામ્યાને અવસરે તે

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250