Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai
View full book text
________________
AAAAAAAAANNN
annanninn
(૧૬) { નવતર પરિણામ નં. ૨ (૧૬) છે ભાંગા અસંભવી છે, અને છ ભાંગી સંભવી છે, તેના પન્નર ભાંગા થાય તે કહે છે-મિશ્ર ઔદાયિકને પારિણમિક, એ વીસમો ભાગ ચાર ગતિના જીવને હોય, મિશ્રને ક્ષય પશમ ને કહીએ તે ક્ષયોપશમભાવે ઇક્ષિાદિક, ઔદયિક ભાવે ગત્યાદિક, પારિણમિક ભાવે જીવપણે પરિણમી રહ્યા છે, એવું પ્યાર ક્ષયિક મિશ્ર ઔદયિક અને પરિણામિક એ ચતુઃસંયોગી પચવીસમો. ભાગે ચારે ગતિના ક્ષાયિક સમકિતી જીવોને હોય, ક્ષાયિક ભાવે ક્ષાયિક સમકિત, મિશ્ર તે સોપશમ ભાવે ઈન્દ્રિયાદિક, ઔદયિક ભાવે ગત્યાદિક પરિણા મિક ભાવે જીવપણું એવું આઠ, ઉપશમમિત્ર ઔદયિકને પરિણામિક એ ચોવીસમે ચતુઃસંયોગી ભાંગે, ચારે ગતિના ઉપશમ સક્તિવાળાં જીવોને હોય, ઉપશમભાવે ઉપશમસમકિત, મિશ્ર તે પામભાવે ઇકિયાદિક, ઔદયિક ભાવે ગત્યાદિક પરિણામિક ભાવે જીવપણું, એવું બાર, ક્ષાયિક
ઔદયિકને પરિણામિક એ ત્રિક સંગી, વીસ લેખે ઓગણીસમે ભગ કેવલી ભગવાનને હૈય, ક્ષાયિક ભાવે કેવલજ્ઞાનને કેવલ દર્શન, ઔદયિકભાવે મનુષ્યની ગ,િ પરિણામિકભાવે જીવપણું, એવં તેર. ઉપશમ ાયિક મિત્ર ઔદયિકને પરિણામિક એ પંચ સંગી, ટ્વીસમે ભાગે, શ્રી ઉપશમ શ્રેણીએ ચઢયા, સાયિક સમકિતિને હોય, એવં ચઉદ ૧૪ ક્ષાયિકને પારિ ણામિક એ દિક સંગીયે સાતમો ભાગે સિદ્ધ ભગવાનને હોય એવં પર ૧૫ એ ભારદ્વાર આઠમો | ૮II હવે નવમો અપાબહુdદ્વાર કહે છે–સર્વથી થડા નપુંસકલિંગ સિદ્ધ, ઘણામાં ઘણુ મોક્ષ જાય તે એક સમયમાં દશ સીઝે તે થકી સ્ત્રી લિંગ સિદ્ધ સંખ્યાત ગુણું અધિક, એક સમયમાં વીશ સીઝે, તે થકી પુરૂષલિંગસિદ્ધ સંખ્યાતગુણું અધિક એક સમયમાં એકસે ત્રણથી માંડીને એક આઠ લગણસી ૧ બે સમય લગણ સતાણુથી માંડીને એક્સે બે સીઝે, પછી આંતરું પડે ર ત્રણ સમય લગણ નિરંતર પંચશીથી માંડીને છન્ન લગણ સીઝે, ૩ ચાર સમય લગણ નિરંતર ત્રિવુંતેરથી માંડીને ચોરાશી લગણ સીઝે ૪, પાંચ સમય લગણ નિરંતર એકસઠથી માંડીને બિહતર લગણ સીઝે ૫ છ સમય લગણ નિરંતર ઓગણપચાસથી માંડીને સાઠ લગણ સીઝે ૬, સાત સમય લગણ નિરંતર તેત્રીસથી માંડીને અડતાળીશ લગણ રસીઝ ૭ આઠ સમય લગણ નિરંતર એકથી માંડીને બત્રીશ લગણ સીઝે ૮, એ નવ દ્વારે કરીને મોક્ષતત્વ કહ્યો એટલે-નવતત્વ સંપૂર્ણ થયા.
| મોક્ષતત્ત્વવિચારક સંપૂર્ણ .
Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250