Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai

View full book text
Previous | Next

Page 236
________________ | શ્રી જૂઓ માત્ર પ્રાનવતર વિવાર ( ૪૧ ). વગણે કહીયે, તે વાર પછી એકસે એક રસના અવિભાગ પલિકેટવાળા સર્વ લઈને બીજો દ્રપલો કરીયે તે બીજી વર્ગ છે. ૨, તે વાર પછી વળી એ મધ્યેથી એકસો બે રસના અવિણ પલિકેટવાળા સર્વ પરમાણુઓ લઈને ત્રીજો ઢગલે કરીયે તે ત્રીજી વગેરણા, , તે વાર પછી એક ત્રણ રસના અવિભાગ પલિદવાળાં પરમાણુઓ એકઠા કરીયે તે ચોથી વ ણા ૪, તે વાર પછી એકસે ચાર રસના અવિભાગ પલિએદવાળા પરમાણુ એ ભેગા કરીને ગંજ કરીયે તે પાંચમી વર્ગણા, ૫. તે વાર પછી વળી એહજ ખંધમાંહિથી એકસો પાંચ રસના અવિભાગ પલિછેદ અધિક પરમાણુ સર્વ લઈને એક ઢગલો કરી, તે છઠ્ઠીવર્ગણા ક એમ એક એકરસને અવિભાગ પલિકેદ. અધિક પરમાણુ લઈ લઈને ત્યાં સુધી ઢગલા કરીયે કે જે સુધી એકેક સે અમે, ધિક અધિક અવિભાગ પક્ષિછેદવાળા પરમૌણુઓ ન લાભ, તિહાં લગણ તે વર્ગણ અભવ્ય થકી અસ્તગુણી અને સિદ્ધને અનંતમે ભાગે થાય તેવારે એક પદ્ધક થાય છે ૧હવે એ બંધમયે એક રસને અમે વિભાગ પલિદ વધે, એવા પરમાણુઓ નથી. એ સ્પર્દકની છેલ્લી વ–ણાના એક પરમાણુના રસના અવિભાગ પલિકેદથી અનંતગુણા રસના અવિભાગ પલિદ વધે એવા પરમાણુઓ છે, પણ અસત્કલ્પનાએ બસને પાંચ કપીએ, તે બસને પાંચ વરસના અવિભાગ પલિછેદનાળા પરમાણુ ઓનો ઢગલો તે પહેલી વર્ગણા, બસોને છ રસના અવિભાગ પલિછેદવાળા પરમાણુઓની બીજી વર્ગણ. બસેને સાત રસના અવિભાગ પતિછેદવાના પરમાણુઓની ત્રીજી વર્ગણ. બસને આઠ રસના અવિભાગ પલિચઠેદવાળા પરમાણુઓની ચોથી વર્ગણા, બસો નવ રસના અવિભાગ પલિદવાળા પરમાણુઓની પાંચમી વર્ગણા, બસેને દશ રસના અવિ ' ભાગ પલિ છેદવાળા પરમાણુઓનો ઢગલે કરીયે તે છઠી ઈમ કરતા એકેક રસને અવિભાગ પલિછેદ વધે તિહાં લગણ એણી રીતે વર્ગણ પણ અભવ્યથી અનંતગુણ સિદ્ધને અનંતમે ભાગે થાય, તેવારે બીજો સ્પક થાય છે ર છે હવે એ ખંધ મએ, એકેકે રસને અવિભાગ પલિદ વધે, એહવા પરમાણુઓ નથી, એ બીજા સ્પર્ધાની છેલી વર્ગણાના એકેક પરમાણુઓમાં જેટલા રસના અવિભાગ પલિદ છે, તે થકી અનંતગણું - સના અવિભાગ પલિછેદ વધે, એવા પરમાણુઓ છે પણ અસત્કલ્પનાએ ત્રણસે દશ કપાયે, તે ત્રણ દશ રસના અવિભાગ પલિદવાળા પરમા ણુઓ એકઠા કરીયે તે પ્રથમ વર્ગણા. ત્રણસો અગીયાર રસના અવિભાગ

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250