Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai

View full book text
Previous | Next

Page 219
________________ '(૩૨) : નવતરવરિશિg . ૨૬ ) લગણ ઇન્દ્રિય નથી બાંધી, તિહાં લગણ કરણ અ પર્યાય ૨. એ રીતે એકેકમાં પર્યાપ્તા અપર્યાતા બે બે ભેદ કહેવાં, હવે પર્યાસિને વિચાર કહે છે–જવ ભવાતથી કાશ્મણ શરીર લઈ આવે, તેણે કરીને ઉપજવાને પ્રથમ જ સમયે આહાર લીએ તે આહાર પર્યાપ્ત એકસમયમાં નીપજે તેવાર પછી તે આહાર ખલરસાદિક રસ ૧ લેહી ૨ માંસ ૩ મેદ ૪ અસ્થિ ૫ મઝા ૬ વીર્ય ૭ એ સાત ધાતપણે પરિણમાવવાની શક્તિ તે શરીર પર્યાપ્તિ ૨. એક અન્તર્મુહૂર્ત નીપજે રે તિવાર પછી દ્રવ્ય ઈન્દ્રિય જેને જેટલી છેએ તેટલી ઇન્દ્રિયપણે પરિણુમાવી જે ધાતુ થઈ છે. તેવી જે શક્તિ તે ઈદ્રિયપથાપ્તિ ૩ એક અન્તર્યું. દૂ નીપજે. તેવાર પછી લેકમડિ અનન્તી શ્વાસોશ્વાસની વણા છે, તે માહિથી પુદ્ગલ લઈને શ્વાસોશ્વાસપણે પરિણાવીને મુકવાની શક્તિ તે શ્વાસોશ્વાસપર્યાપ્તિ જ એક અન્તર્મુહૂર્તમાં નીપજે, તેવાર પછી તેમણે અનન્તી ભાષાની વર્ગણા છે, તે માહિથી ભાષાના પુદ્ગલ લેને ભાષાપણે પરિણમાવીને મુકવાની શક્તિ તે ભાષાપર્યાપ્ત ૫ એક અન્તર્મ ની. પજે, તિવાર પછી લોકમાંહિ અનનની મનની વર્ગણા છે, તે માહિથી પુદૂગલને લઈને મનપણે પરિણાવીને મુકવાની શક્તિ તે મન:પર્યાપ્ત ૬ અંતર્મુહૂર્તમાં નીપજે, એ છ પતિના નામ. તે માંહિથી એકેન્દ્રિ મને ચારપાંતિ, આહાર ૧ શરીર ૨ ઇન્દ્રિય, ૩ શ્વાસોશ્વાસપર્યાપ્તિ જ, અને બેઈન્દ્રિય ૧ (ઈન્દ્રિય ૨ ચઉરિદિય ૩ એ ત્રણ વિકેન્દ્રિય કહીએ, તેહને પાંચ પતિ, આહા શ૦ ઇ. શ્વાસ ભાષા પઅસંશી પંચેન્દ્રિયને પાંચ પર્યાપ્ત અહીજ, સંજ્ઞી પંચેન્દ્રિયને છ પર્યાપ્તિ આહાર ૧ શરીર ૨ ઇન્દ્રિય ૩ શ્વાસોશ્વાસ ૪ ભાષા ૫ મનઃપ્તિ ૬ એ પર્યાપ્તિ વૈકિય શરીવાલા દેવતા નારકીને એક શરીરપર્યાપ્તિ એક અન્તર્મદફ્તમાં થાય, બાકી પાંચ એક સમયમાં નીપજે, તથા ઔદારિક શરીરવાલા મનુષ્ય તિર્યંચને એક આહારપર્યાપ્તિ એક સમયની, બાંકી પાંચ એક અંતર્મુહૂર્તની અને ન્હાના અન્તર્મુહૂર્ત ગણુયે તે પાંચ અન્તર્મુહૂર્ત અને એક સમય, હવે જીવના દશ પ્રાણ કહે છે. પાંય તે ઈન્દ્રિય-સ્પર્શેન્દ્રિય તે કાયા ૧, રસનેન્દ્રિય તે જીભ ૨, ધ્રાણેન્દ્રિય તે નાસિકા ૩, ચક્ષ ઇન્દ્રિય તે આંખ ૪, શેન્દ્રિય તે કાન ૫, શ્વાસોશ્વાસ , આઉખુ ૭, કાયબલ ૮, વચનબલ , મનેબલ ૧૦ એ દશ પ્રાણના નામા તેહમાંહેથી એવિયને ચાર મા એ તે ઇન્દ્રિય તે પરીન્દ્રિય , શ્વાસોશ્વાસ ૨, આખું કે, કાય

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250