SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ श्रीदेवानन्दसूरिकृतं सप्ततत्त्वप्रकरणम् ॥ (२५) रगन्जत्ताणं पएसिं उक्कोसा लिई ॥ अह पज्जत्ताणं बेइंदियाईणं भण्णइ-बेइंहिआणं बारस वासा, तेइंदिआणं अउणावनदिणाणि, चउरिदिआणं छम्मासा ।। असन्निपंचिंदिअतिरियाणं जलयराणं पुव्वकोडी, थलयराणं खयराणं च चउरासीई बावत्तरी अ वाससहस्साई ॥ सन्निपंचिंदिअतिरिआणं जलयरथलयरखयराणं जहासंखं पुवकोड़ी, पलिओवमतिगं, पलिओवमासंखभागे अ॥ गम्भयमणुआणे तिनि पलिओवमाणि ॥ जहन्ना पुण सव्वेसिपि अंतोमुहुत्तं ॥ सव्वेसि अपज्जत्ताणं उक्कोसावि अंतोमुहुत्तं ॥ सव्वेसिं सुहुमाणं निगोआणं तु बायराणंपि पजत्ताणंपि तहेव ॥ सुरनेरइआणं उक्कोसा तित्तीसं सागरोवमाणि, जहन्ना दसवाससहरुसाणि(२)॥ ओगाहणा पुण पत्तेअवणप्फइवजाणं सव्वेसि एगिदिआणं अंगुलस्स असंखिज्जे भागे ॥ पत्तेअवणप्फईणं जोअणसहस्सं साहि ॥ बेइंदिआण बारस जोअणाणि ॥ तेइंदियाणं तिण्णि હવે પર્યાપ્ત બેઇન્ડિયાદિકના ભવસ્થિતિ કહે છે. બેઈન્દ્રિયની બાર વર્ષની; ત્રીન્દ્રિયની ૪૯ દિવસની; ચઉરિન્દ્રિયની છ માસન; અસંસી પંચેન્દ્રિય તિર્યંચ જળચરની પૂર્વકાલીની; સ્થલચરની ૮૪ હજાર અને બેચરની ૭૨ હજાર વર્ષની, સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચ જળચર, થલચર અને ખેચરની અનુક્રમે પૂર્વ દોડ, ત્રણ પલ્યોપમ અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગની; ગર્ભજ મનુષ્યની ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ જાણવી અને જઘન્ય ભવરિથતિ સર્વેની પણ અંતર્મુહૂર્તની. સર્વે અપર્યાપ્ત જીવોની તો ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની સમજવી. સર્વ સૂમ છે તેમજ બાદર નિગોદ, એ જેવોમાં) પર્યાપ્તાની પણ તેટલી જ (અંતર્મુહૂર્ત) જાણવી. દેવ, નારકીની ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની અને જઘન્ય ૧૦ હજાર वपनी स्थिति समवी. ना ( मान.)" પ્રત્યેક વનસ્પતિ સિવાય સ એકેન્દ્રિયની અવગાહના આગળના અને સંખ્યામાં ભાગની હોય છે અને પ્રત્યેક વનસ્પતિની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક એક હજાર એજનની હોય છે. બેઈન્દ્રિયની બાર યોજનની, ત્રીન્દ્રિયની
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy