Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai

View full book text
Previous | Next

Page 210
________________ II શ્રી.મા॰ હતું નવતરવસ્તવનમ્ II (૨૨) ચારિત્રે તે .મેક્ષ, ખીજે ચરણે મેાક્ષ નહીરે ॥ પ્રા॰ ॥ ૬ ॥ પાંચ પ્રકારે સમકિત જાણેા, પંચાંગીના જાણુ ॥ ખીજે સમિતે નવી લહીયે, ક્ષાયિકે હાવે ઠાણુરે | પ્રા॰ || ૭ || આહાર તે ભવમાંહે ભ્રમાડે, અણુહારી દીયે મેક્ષ ॥ દર્શન ચાર કહ્યા જિનરાજે, કેવલ માક્ષને માંડેરે ! પ્રા॰ ॥૮॥ મતિ અને શ્રુત અવધિને જ્ઞાન, મન: પવ તે જોવે ! કેવલજ્ઞાનથી કેન્યેતે, પ્રથમ દ્વાર એમ હાવેરે ! પ્રા ॥ ૯ ! સિદ્ધના જીવ દ્રવ્ય અનતા, અનંત જીવ પાગ્ય! ॥ લેાકને અસંખ્યાતમે ભાગે, સિદ્ધ તે સવી દુ:ખ વામ્યારે ૫ પ્રા॰ || ૧૦ || ક્ષેત્રથી ક્રસના અધિકી જાણે!, એક આકાશ પ્ર દેશે ! એક સિદ્ધ આશ્રી તે આદિ છે, અંત તે પણ નાહીરે ॥ પ્રા॰ ॥૧૧॥ પડવાના અભાવથી જાણ્ણા, અંતર સિદ્ધ ન કહીયે સર્વ જીવને અનંતમે ભાગે, સિદ્ધ રહ્યા સવી સહીએ? પ્રા॰ રા ક્ષાયિક ને પારિણામિકભાવે, એ ભાવે હવે સિદ્ધ II સર્વ થકી થામાં નપુંસક, સખ્યાત ગુણી સ્ત્રી- સિદ્ધરે પ્રા॰ ॥ ૧૩ ॥ તેહુથી સ’ખ્યાતા પુરૂષજ જાણા, સમયે નપુંસક દશ ॥ ી સીઝે એક સ મયે વીશ, પુરૂષ અઠાત્તર ઇશરે પ્રા॰ | પ્રા॰ || અલ્પ બહુત્વ એ નવમા દ્વાર, કહ્યો ગુરૂમુખથી મેં આજ " ડુંગર ગુરૂપદ કમલના સેવક, વિવેકનાં સિધ્યાં કાજર ॥ પ્રા॰ || ૧૫ | ।। ઢાલ ૧૧ મી । રાગ ધન્યાશ્રી (ગિરે ગુણુ તુમ તણા એ દેશી. ) હવે પંદર ભેક શિદ્ધના, વરણુયું તે સુખકારી ૨ ॥ જિનસિદ્ધ તે અરિહંતજી, પુંડરિક અજીન બલિહારીરે વારી જાઉં સિદ્ધની એ આંકણી, વિઠુરમાન તે તીથ સિદ્ધ કહીયે, અતીર્થ સિદ્ધ મરૂદેવી માયરે || ગૃહસ્થાવાસે ફર્માપુત્ર સિધ્ધા, અન્યલિંગે વલ્કલ શિવ જાયરે ૫ વા॰ ||૨ ॥ સ્વલિંગે સાધુ તે સિદ્ધ કહ્યા, સ્રોલિંગે ચંદનમાલા૨ે ॥ પુરૂષલિ ંગે ગાતમ જાણવા, નપુંસકલિંગે ગંગેયરે ૫ વાર ॥૩॥ પ્રત્યેકબુદ્ધ તે નમી થયા, પા તાની મેળે સ્વયં બુદ્ધરે ! બુદ્ધાદ્ધિ સિદ્ધ તે ઉપદેશે, ભરતાદિક બુદ્ધ માહિરે 1 વા॰ ॥ ૪ ॥ એકજીવ તે એક સિદ્ધ, ઘણા

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250