________________
II શ્રી.મા॰ હતું નવતરવસ્તવનમ્ II
(૨૨) ચારિત્રે તે .મેક્ષ, ખીજે ચરણે મેાક્ષ નહીરે ॥ પ્રા॰ ॥ ૬ ॥ પાંચ પ્રકારે સમકિત જાણેા, પંચાંગીના જાણુ ॥ ખીજે સમિતે નવી લહીયે, ક્ષાયિકે હાવે ઠાણુરે | પ્રા॰ || ૭ || આહાર તે ભવમાંહે ભ્રમાડે, અણુહારી દીયે મેક્ષ ॥ દર્શન ચાર કહ્યા જિનરાજે, કેવલ માક્ષને માંડેરે ! પ્રા॰ ॥૮॥ મતિ અને શ્રુત અવધિને જ્ઞાન, મન: પવ તે જોવે ! કેવલજ્ઞાનથી કેન્યેતે, પ્રથમ દ્વાર એમ હાવેરે ! પ્રા ॥ ૯ ! સિદ્ધના જીવ દ્રવ્ય અનતા, અનંત જીવ પાગ્ય! ॥ લેાકને અસંખ્યાતમે ભાગે, સિદ્ધ તે સવી દુ:ખ વામ્યારે ૫ પ્રા॰ || ૧૦ || ક્ષેત્રથી ક્રસના અધિકી જાણે!, એક આકાશ પ્ર દેશે ! એક સિદ્ધ આશ્રી તે આદિ છે, અંત તે પણ નાહીરે ॥ પ્રા॰ ॥૧૧॥ પડવાના અભાવથી જાણ્ણા, અંતર સિદ્ધ ન કહીયે સર્વ જીવને અનંતમે ભાગે, સિદ્ધ રહ્યા સવી સહીએ? પ્રા॰ રા ક્ષાયિક ને પારિણામિકભાવે, એ ભાવે હવે સિદ્ધ II સર્વ થકી થામાં નપુંસક, સખ્યાત ગુણી સ્ત્રી- સિદ્ધરે પ્રા॰ ॥ ૧૩ ॥ તેહુથી સ’ખ્યાતા પુરૂષજ જાણા, સમયે નપુંસક દશ ॥ ી સીઝે એક સ મયે વીશ, પુરૂષ અઠાત્તર ઇશરે પ્રા॰ | પ્રા॰ || અલ્પ બહુત્વ એ નવમા દ્વાર, કહ્યો ગુરૂમુખથી મેં આજ " ડુંગર ગુરૂપદ કમલના સેવક, વિવેકનાં સિધ્યાં કાજર ॥ પ્રા॰ || ૧૫ |
।। ઢાલ ૧૧ મી । રાગ ધન્યાશ્રી (ગિરે ગુણુ તુમ તણા એ દેશી. ) હવે પંદર ભેક શિદ્ધના, વરણુયું તે સુખકારી ૨ ॥ જિનસિદ્ધ તે અરિહંતજી, પુંડરિક અજીન બલિહારીરે વારી જાઉં સિદ્ધની એ આંકણી, વિઠુરમાન તે તીથ સિદ્ધ કહીયે, અતીર્થ સિદ્ધ મરૂદેવી માયરે || ગૃહસ્થાવાસે ફર્માપુત્ર સિધ્ધા, અન્યલિંગે વલ્કલ શિવ જાયરે ૫ વા॰ ||૨ ॥ સ્વલિંગે સાધુ તે સિદ્ધ કહ્યા, સ્રોલિંગે ચંદનમાલા૨ે ॥ પુરૂષલિ ંગે ગાતમ જાણવા, નપુંસકલિંગે ગંગેયરે ૫ વાર ॥૩॥ પ્રત્યેકબુદ્ધ તે નમી થયા, પા તાની મેળે સ્વયં બુદ્ધરે ! બુદ્ધાદ્ધિ સિદ્ધ તે ઉપદેશે, ભરતાદિક બુદ્ધ માહિરે 1 વા॰ ॥ ૪ ॥ એકજીવ તે એક સિદ્ધ, ઘણા