Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai

View full book text
Previous | Next

Page 197
________________ (૨૦) આ નવતરવારિરિાઇમ . ટ ( ૧૨ ) I નજ ધરે, કરમ ખપાવવા કાઉસગ કરે; બારે પ્રકારે નિર્જરા કહી પાંચમે અંગે ગુરૂ મુખથી લહ. n૧૧દા (બંધતત્વ કે પ્રકૃતિ બંધને એહિજ પર્યાય, રૂડો પાડુઓ હાય સ્વભાવ સ્થિતિ બધી હેય કર્મની જેટલી, તે સહી ભેગવવી તેટલી. / ૧૧૯ / અનુભાગ રૂ૫ રસ કેળવે, પ્રદેશ કર્મનાં દળ મેળવે, એ બંધના ચાર પ્રકાર, ટાળે તે પામે ભવપાર. / ૧૨ || અથવા બંધ તત્વ ગં. ભીર, સુક્ષ્મ છે પણ તેને સારકહિથ્થુ કરવા પર ઉપગાર, બંધતત્વના ચાર પ્રકાર. I ૧૨૧ એણી પરે મેલે જીવ કમ બંધ, જીમ એકઠા કર્મ કુલને ગંધ, તિલનું તેલ કામ છે એકઠાં દુધ પાણી જીમ મલ્યા સામટા.. ૧રર / તિણે પરે જીવ મિશ્ર છે કર્મ, લેક દૈવ કહે છે તે કર્મ કમેં સુખ દુખ સહે, વૈર ભાવ છે પણ એકઠા રહે. તે ૧૨૩ | કાંઈક થાયે કર્મ બ લવંત કાંઈ એક જીવ કરે તસ અંત; જીવ કમને એહવે ઢાળ, એક એકને ખાળે તત્કાળ | ૨૪ | કર્મબંધના ચાર પ્રકાર, પ્રકૃતિ સ્થિતિ રસ પ્રદેશ અપાર પ્રકૃતિ કહીએ વસ્તુ સ્વભાવ, સ્થિતિ રહેવું આઉખાને ભાવ. / ૧૨૫ | કડે મીઠે રસ અને નુભાગ, પ્રદેશ ભેદે દલ સંચે લાગ, મોદકને દ્રષ્ટાંતે બંધ, અથવા વૈદ્ય ગુટિકા સંબંધ. In ૧ર૬ કેઈક વૈવે વાટી ઓષધિ, બાંધી ગુટિકા નવ નવ વિધિ; તેહ તણે બંધ એ ચિ ભેદ, પહેલે પ્રકૃતિ કહું તે છેદ. . ૧૨૭ . કેઈક ગળી તે હરે તાવ, કઈક કરે સબલાઈ ભાવ; એક લેમને હરતી તાપ, એક કોઢને ટાળે પાપ. ૧૨૮ એક ગેળી ટાળે કાસને શ્વાસ, એક હરસ જલોદર વાસ, એક ગેળીથી સંન્નિપાતજ જાય, એક નિવારે પિતને ૧૨લા વાય; પ્રકૃતિ સ્વભાવે ઈમ ગુણ કરે, બીજી સ્થિતિ આયુ ઈમ ધરે; દિન પક્ષ માસ છ માસ તે રહે, પછે વિણસે ગુણ નવી લહે. તે ૧૩૦ | ત્રીજો રસ ગેળીને જેહ, ખાટી ખારી મ• ધરી તેહપ્રદેશ ચે તેલ પ્રમાણ, એમ કહીએ ગોળીને માન ] ૧૩૧ I ઈણે દ્રષ્ટાંતે જીવને ધર્મ, પુરાલ લેઈ બાંધે કર્મ

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250