Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai

View full book text
Previous | Next

Page 196
________________ II શ્રી મા॰ કૃતં નવતર સ્તવનમ્ . (૧) . વચને આગમથી લહ્યા ! ૧૪ ૫ ખાંતિ ક્ષમા જે. ક્રોધ. નવી કરૈ, મા વપણું તે અભિમાન ધરે; આર્જવપણું કપટ નવી રે, સરળપણાના ચિત્તજ ધરે ! ૧૦૫ ॥ મુક્તિ તે લાભના પરિહાર, તપ દુભેદે કહ્યા સાર; સંયમ સત્તર ભેદ્દે આણુ, સૂર્ય ખેલે તે જાણુ ા ૧૨૨ ! જીણુ ક્રિયાએ કર્મ લાગે નડિ, શા ચપણું તે કડ્ડીએ સહિ; અકિંચનપણે ધન ન રખાય, નવ વાડ સહિત બ્રહ્મચર્ય કહેવાય ! ૧૦૭ ! દધિ યતિધર્મ કહ્યા સાર, ચાલીશમા એ સંવર દ્વાર; · પ્રથમ અનિત્ય ભાવના કહી, ખીજી અશરણુ ભાવના લહી. ।। ૧૦૮ ॥ સંસાર ભાવના ત્રીજી જાણુ, ચેાથી એકત્વ ભાવના પ્રમાણ; પાંચમી અન્યત્વ ભાવના સુણા, અશુચિ ભાવના છઠી મુળે! ॥ ૧૯ | આશ્રવ ભાવના કહી સાતમી, સંવર ભાવના લડ્ડીએ આઠમી; નવમી નિરા ભાવના માન, દશમી લેાક ભાવના જાણુ. | ૧૧૦ | ધિ ભા વના અગ્યારમી કરું, ધમ ભાવના બારમી લહું; (ખાર પ્રકાર ભાવના કહી, પાંચ પ્રકારે ચારિત્ર લડ્ડી ) સામાયિક ચરિત્ર પહેલા કહ્યા, છેદાપસ્થાપનીય બીજો લહ્યા. ॥ ૧૧૧ ॥ પરિહાર નિશુદ્ધિ ત્રીજો જાણુ, સુક્ષ્મ સંપરાય ચાથેા વખાણુ, યથાખ્યાત ચારિત્ર પાંચમા કહ્યા, સંવર ભેદ સત્તાવન લહ્યા. ॥ ૧૧૨ ॥ સત્તાનુન ભેદે સવર દ્વાર, શ્રાવક તે ધારે નિરધાર; છ બ્રેકે તપ માહાજ કહ્યા, (નિÝ રાતત્ત્વ ) છ ભેદે અભ્યંતર તપ લોા. || ૧૧૩ખારે ભેૐ નિર્જરા સાર, પાલે તે ઉતરે ભવ પાર, અણુસણુ કે અઠમાહિ કરે, ઉાદરી પેટ પુરા નવી ભરે. ॥ ૧૧૪ || વૃત્તિ સક્ષેપ કહ્યા એ સાર, સચિત્ત દ્રવ્યના કરે પરિહાર; રસત્યાગ જે આંલ કર્મે, કાલે તાપના કરે. ॥ ૧૧૫ ॥ અંગોપાંગ સવરીને રહ્ય, સીને તપ તે પ્રણી પરે કહ્ય, દ્વેષણ લાગ્યું યશ્ચિત કરે, જ્ઞાન ગુરુના વિનયજ કરે. ॥ ૧૬ ॥ ગુરૂને આણી આપે આહ્વાર, વૈયવચ્ચે તપ કહીયે સાર; મન વચન કાય રાખી ઢાય, પંચ પ્રકારે કરે સઝાય. II ૧૧૭ || શુકલ ધ્યાન ધમ ચા

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250