________________
II શ્રી મા॰ કૃતં નવતર સ્તવનમ્ . (૧)
.
વચને આગમથી લહ્યા ! ૧૪ ૫ ખાંતિ ક્ષમા જે. ક્રોધ. નવી કરૈ, મા વપણું તે અભિમાન ધરે; આર્જવપણું કપટ નવી રે, સરળપણાના ચિત્તજ ધરે ! ૧૦૫ ॥ મુક્તિ તે લાભના પરિહાર, તપ દુભેદે કહ્યા સાર; સંયમ સત્તર ભેદ્દે આણુ, સૂર્ય ખેલે તે જાણુ ા ૧૨૨ ! જીણુ ક્રિયાએ કર્મ લાગે નડિ, શા ચપણું તે કડ્ડીએ સહિ; અકિંચનપણે ધન ન રખાય, નવ વાડ સહિત બ્રહ્મચર્ય કહેવાય ! ૧૦૭ ! દધિ યતિધર્મ કહ્યા સાર, ચાલીશમા એ સંવર દ્વાર; · પ્રથમ અનિત્ય ભાવના કહી, ખીજી અશરણુ ભાવના લહી. ।। ૧૦૮ ॥ સંસાર ભાવના ત્રીજી જાણુ, ચેાથી એકત્વ ભાવના પ્રમાણ; પાંચમી અન્યત્વ ભાવના સુણા, અશુચિ ભાવના છઠી મુળે! ॥ ૧૯ | આશ્રવ ભાવના કહી સાતમી, સંવર ભાવના લડ્ડીએ આઠમી; નવમી નિરા ભાવના માન, દશમી લેાક ભાવના જાણુ. | ૧૧૦ | ધિ ભા વના અગ્યારમી કરું, ધમ ભાવના બારમી લહું; (ખાર પ્રકાર ભાવના કહી, પાંચ પ્રકારે ચારિત્ર લડ્ડી ) સામાયિક ચરિત્ર પહેલા કહ્યા, છેદાપસ્થાપનીય બીજો લહ્યા. ॥ ૧૧૧ ॥ પરિહાર નિશુદ્ધિ ત્રીજો જાણુ, સુક્ષ્મ સંપરાય ચાથેા વખાણુ, યથાખ્યાત ચારિત્ર પાંચમા કહ્યા, સંવર ભેદ સત્તાવન લહ્યા. ॥ ૧૧૨ ॥ સત્તાનુન ભેદે સવર દ્વાર, શ્રાવક તે ધારે નિરધાર; છ બ્રેકે તપ માહાજ કહ્યા, (નિÝ રાતત્ત્વ ) છ ભેદે અભ્યંતર તપ લોા. || ૧૧૩ખારે ભેૐ નિર્જરા સાર, પાલે તે ઉતરે ભવ પાર, અણુસણુ કે અઠમાહિ કરે, ઉાદરી પેટ પુરા નવી ભરે. ॥ ૧૧૪ || વૃત્તિ સક્ષેપ કહ્યા એ સાર, સચિત્ત દ્રવ્યના કરે પરિહાર; રસત્યાગ જે આંલ કર્મે, કાલે તાપના કરે. ॥ ૧૧૫ ॥ અંગોપાંગ સવરીને રહ્ય, સીને તપ તે પ્રણી પરે કહ્ય, દ્વેષણ લાગ્યું યશ્ચિત કરે, જ્ઞાન ગુરુના વિનયજ કરે. ॥ ૧૬ ॥ ગુરૂને આણી આપે આહ્વાર, વૈયવચ્ચે તપ કહીયે સાર; મન વચન કાય રાખી ઢાય, પંચ પ્રકારે કરે સઝાય. II ૧૧૭ || શુકલ ધ્યાન ધમ ચા