Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai

View full book text
Previous | Next

Page 203
________________ (૨૬) નવતરવિિાઈ. . ૪ (૨) છે એહકે ભવિજન એક મન // આહાર શરીરે ઈન્દ્રિય શ્વાસ વચન સહી, મનની છડી જાણે એ કેન્દ્રિય ચઉ કહી બિતી ચઉરિ. દ્રિય અસન્નીને હોયે પાંચએ ષ સંસિને જાણ વિવેક કહે સાંચએ |૭ | (દુહા) જીવ તત્વ પુરણ થયે, હવે અજીવ વિચાર / ભિન્ન ભિન્ન કરીને કહું, સાંભળો નરનારા ૧ In આ છે હાલ ૩ જી (વીરજીરે વને અમૃતરસ ઝરે) એ દેશી. ધમસ્તિકાય દેશ પ્રદેશ છે રે તિમ અધમસ્ત રે કાય | એહના પણ ત્રણ ભેદ કારે, એમ આકાશના ત્રણ થાય છે ૧. ભવિ તમે જાણજોરે અજીવ તત્વને? ( આંકણું) એ ત્રણેના નવ ભેદ સુંદરૂં રે, દશમે ભેદ છે કાલ ધ દેશ પ્રદેશ પરમાણુ ૨, અજીવના ચઉદ કહ્યા સુવિલાસ ને ૨ ભ૦ | ધમસ્તિ અધમસ્તિ પુદગલારે, આકાશ કાલ સુવિહાણ એ પાંચ અજીવ જિન કારે, કા કહ્યા ત્રિભુવન ભાણ / ૩ / ભ૦ ચલણ સ્વભાવ ધમસ્તિકાયનોરે, અધમસ્તિ સ્થિર ઠાણ + અવકાશ આપે પુ. ગલ જીવને હવે પુદ્ગલનાં ચાંર વિનાણું ૪ ભ૦ બંધ દેશ પ્રદેશ પરમાણુંઓરે, પુગલના ચાર ભેદ ! હવે આવ. લિકા ભેદ તમે લહેરે, અસંખ્ય સમય આવલી મેવ | ૫ | ભ | એક કોડને સડસઠ લાખ છે રે, ઉપર સાતેત્તર સહજ જેય II બસે સેલ આવલિકા કહીરે, એટલી આવલી એક મુહૂર્ત હોય ૬ | ભI ત્રીસ મુહૂર્ત તે દિવસ રાત્રી કહીરે, પનર અહી રાત્રી એકજ પક્ષ આ બે પક્ષે એક માસજ ભાવીયેરે, બારમાસે એકજ વર્ષ ૭ ભ૦ | એર્ડવે વર્ષ હવે પૂર્વ કહું, સીતેર લાખ કેડી વરસ જે ભાવ ને છપને સહુસ કેડી વરસ માન કર્યું ૨, પૂરવ એટલે વર્ષે થાય છે ૮ | ભ | અસંખ્યાતે પૂર્વે એક પાપમ જાણીયેરે, દશ કેડા કેડી સાગર એક I સાગર હસ કેડા કેડી ઉત્સર્પિણ રે, અવસર્પિણી કેડા કોડી છેક / ૯ //


Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250