Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai
View full book text
________________
॥ श्रीदेवानन्दसूरिकृतं सप्ततत्वप्रकरणम् ॥ (३३) नेरइआउअस्स अट्टज्माणसल्लत्तगूढचित्तत्ताणि तिरिआउअस्स। अपारंभपरिग्गहत्तमद्दवअन्जवमज्झिमपरिणामा मणुआउअस्सासरागसंजमदेससंजमअकामनिजराबालतकल्लाणमित्तसंजोगसम्म त्ताणि देवाउअस्स ॥ सरलत्तसंसारभीरत्तसाहम्मिअभत्तिखमाओ सुहनामस्स, विवरीआ असुहनामस्स ॥ अरिहंतवच्छल्लाई वीसं आसवा तित्थगरनामस्स ॥ मयरहिअत्तविणीअत्तगुणवंतपसंसाओ उच्चगोअस्स, विवरीआ नीअगोअस्स। जिणपूआविग्धकरणहिंसाईआ विग्धस्स ॥एए अपइकम्मं पडिनिया आसवा ठिइअणुभागबंधाविक्खाए विण्णेआ। पगइपएसबंधाविक्खाए पुण अविसे
આધ્યાન, સશલ્યપણું અને ગૂઢ ચિત્તપણું એ તિર્યંચ આયુષ્યના આશ્રવ છે.અ૫ આરંભ-પરિગ્રહપણું, મૃદુતા (નરમાશ), સરલતા અને અતિ ઉત્કૃષ્ટ કે નિષ્ટ નહિ એવા મધ્યમ પરિણામ એ મનુષ્ય આયુષ્યના આશ્રવ છે. સરાગ સંજમ દેશવિરતિ સંજમ, અકામનિર્જરા, બાળ (મિથ્યાત્વ યુક્ત) તપ, કલ્યાણ મિત્રને સમાગમ અને સમ્યકત્વ એ દેવ આયથના આશ્રવ જાણવા. સરલપણું ભવભીપણું, સાધર્મિક ભક્તિ અને ક્ષમા શુભ નામકર્મના આશ્રવ છે, તેથી વિપરીત (માયાવીપણું વિગેરે) અશુભ નામકર્મના આશ્રવ છે. અરિહંત વાત્સલ્ય (દેવભક્તિ) પ્રમુખ વીશ સ્થાને તીર્થકર નામકર્મના આશ્રવ છે. મદ-અભિમાન રહિતપણું, વિનીતપણું (નમ્રતા,) અને ગુણવંતની પ્રશંસા એ ઉચ્ચ નેત્ર કર્મના અને એથી વિપરીત નીચ ગેત્રિકર્મના આશ્રવ છે. જિનપૂજામાં અંતરાય કરે, જીવહિંસાદિકમાં તત્પર રહેવું એ અંતરાય કર્મના આશ્રવ જાણવા, પૂર્વોક્ત પ્રતિકર્મ (એક એક કર્મ આશ્રયી) પ્રતિનિયત (ચક્કસ) આવો સ્થિતિબંધ અને રસબંધની અપેક્ષાએ સમજવા પ્રકૃતિબંધ અને પ્રદેશબંધની અપેક્ષાએ તો
૧ મૂળ ઉત્તર ગુણમાં લાગેલા અતિચારાદિ દેવની આલેચના નિંદા ન કરવી તે. ૨ ઉદાયી રાજાનું ખુન કરનારની પેરે જેના મનને ગૂઢ અભિપ્રાય કળાય નહિ તે. ૩ સંજ્વલન કષાયો જેમાં ઉદય વર્તે છે તે. (વીતરાગ સંયમ નહિ.) ૪ સંસારરૂપી કેદખાનામાં પડેલા આત્માને વિવિધ ઉપદેશ વડે ધર્મમાં જે પ્રેરણું કરે તે કલ્યાણમિત્ર.
Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250