SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ श्रीदेवानन्दसूरिकृतं सप्ततत्वप्रकरणम् ॥ (३३) नेरइआउअस्स अट्टज्माणसल्लत्तगूढचित्तत्ताणि तिरिआउअस्स। अपारंभपरिग्गहत्तमद्दवअन्जवमज्झिमपरिणामा मणुआउअस्सासरागसंजमदेससंजमअकामनिजराबालतकल्लाणमित्तसंजोगसम्म त्ताणि देवाउअस्स ॥ सरलत्तसंसारभीरत्तसाहम्मिअभत्तिखमाओ सुहनामस्स, विवरीआ असुहनामस्स ॥ अरिहंतवच्छल्लाई वीसं आसवा तित्थगरनामस्स ॥ मयरहिअत्तविणीअत्तगुणवंतपसंसाओ उच्चगोअस्स, विवरीआ नीअगोअस्स। जिणपूआविग्धकरणहिंसाईआ विग्धस्स ॥एए अपइकम्मं पडिनिया आसवा ठिइअणुभागबंधाविक्खाए विण्णेआ। पगइपएसबंधाविक्खाए पुण अविसे આધ્યાન, સશલ્યપણું અને ગૂઢ ચિત્તપણું એ તિર્યંચ આયુષ્યના આશ્રવ છે.અ૫ આરંભ-પરિગ્રહપણું, મૃદુતા (નરમાશ), સરલતા અને અતિ ઉત્કૃષ્ટ કે નિષ્ટ નહિ એવા મધ્યમ પરિણામ એ મનુષ્ય આયુષ્યના આશ્રવ છે. સરાગ સંજમ દેશવિરતિ સંજમ, અકામનિર્જરા, બાળ (મિથ્યાત્વ યુક્ત) તપ, કલ્યાણ મિત્રને સમાગમ અને સમ્યકત્વ એ દેવ આયથના આશ્રવ જાણવા. સરલપણું ભવભીપણું, સાધર્મિક ભક્તિ અને ક્ષમા શુભ નામકર્મના આશ્રવ છે, તેથી વિપરીત (માયાવીપણું વિગેરે) અશુભ નામકર્મના આશ્રવ છે. અરિહંત વાત્સલ્ય (દેવભક્તિ) પ્રમુખ વીશ સ્થાને તીર્થકર નામકર્મના આશ્રવ છે. મદ-અભિમાન રહિતપણું, વિનીતપણું (નમ્રતા,) અને ગુણવંતની પ્રશંસા એ ઉચ્ચ નેત્ર કર્મના અને એથી વિપરીત નીચ ગેત્રિકર્મના આશ્રવ છે. જિનપૂજામાં અંતરાય કરે, જીવહિંસાદિકમાં તત્પર રહેવું એ અંતરાય કર્મના આશ્રવ જાણવા, પૂર્વોક્ત પ્રતિકર્મ (એક એક કર્મ આશ્રયી) પ્રતિનિયત (ચક્કસ) આવો સ્થિતિબંધ અને રસબંધની અપેક્ષાએ સમજવા પ્રકૃતિબંધ અને પ્રદેશબંધની અપેક્ષાએ તો ૧ મૂળ ઉત્તર ગુણમાં લાગેલા અતિચારાદિ દેવની આલેચના નિંદા ન કરવી તે. ૨ ઉદાયી રાજાનું ખુન કરનારની પેરે જેના મનને ગૂઢ અભિપ્રાય કળાય નહિ તે. ૩ સંજ્વલન કષાયો જેમાં ઉદય વર્તે છે તે. (વીતરાગ સંયમ નહિ.) ૪ સંસારરૂપી કેદખાનામાં પડેલા આત્માને વિવિધ ઉપદેશ વડે ધર્મમાં જે પ્રેરણું કરે તે કલ્યાણમિત્ર.
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy