________________
(૩ર) / છીનવતરારિટિમ. નં. (૨૨) नेणं परूविआ आसवा । इहि विसेसेणं नाणावरणाइनिस्साए परूविज्जति ॥ तंजहा-नाणदंसणविसया पओसनिण्हवमच्छरंतरायासायणोवघाया नाणदंसणावरणाणं आसवा ॥ देवपूआगुरुभत्तिसरागसंजमहेससंजमपत्तदाणदयाखमाबालतवअकामनिजराओ सायवेअणीस्स। दुक्खसोगतावअकंदणवहपरिदेवणाणि सपरोभयत्याणि असायवेअणीस्स ॥ जिणसुअसंघदेवधम्मावण्णवायउम्मग्गदेसणमग्गनासणाणि देसणमोहस्स॥ कसाओदयाओ तिब्वे परिणामे चारित्तमोहस्स।। पंचिंदिअवहमंसाहारबहुआरमपरिग्गहा
એમ સામાન્ય રીતે ( કમ આગમન નિદાનરૂપ) આ તરૂપ્યા વિશેષ જ્ઞાનાવરણીયદિ કર્મ સંબંધી આશ્ર સંબંધી વર્ણનકરે છે. જ્ઞાન-જ્ઞાની દર્શન-દર્શની પ્રત્યે પ્રદેપ, અપાલાપ, મચ્છર, (ભાત પાણીને ) અંતરાય, અવિનયાદિ આશાતના અને ઉપદ્યત(મારણાદિ એ જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મના આશ્રવ સમજવો. દેવપૂજા, ગુરૂભક્તિસાગ સં. યમ, દેશવિરતિ સંજમ, પાત્રદાન, દયા, ક્ષમા, બાળ(અજ્ઞાનતપ અને અકામ નિર્જરા એ સર્વ શાતા વેદનીય કર્મના આવ્યો છે. દુઃખ, શોક, સંતાપ, આકંદ, વધ અને અફસ પર ઉભય સંબંધી એ બધા અશાતા વેદનીય કર્મના આશ્રવ જાણવા.
કેવળી, શ્રુત, સંઘ, તીર્થંકર અને ધર્મસંબંધી અવર્ણવાદ (નિંદા ), ઉન્માર્ગદેશના અને સન્માર્ગ લેપન એ દર્શન મેહનીય કર્મના આશ્રવ છે. ક્રોધાદિક કષાયના ઉદયથી તીવ્ર સંકિલષ્ટ પરિણામ થાય તે ચારિત્ર મેહનીય કર્મના આશ્રવ જાણવા.
પંચેન્દ્રિય વધ, માંસાહાર અને બહુ આરંભ પરિગ્રહ એ નારકીના આયુષ્ય સંબંધી આશ્રવ જાણવા.
૧ જ્ઞાની ગુરૂ વિગેરેનું નામ રોપવવું-છુપાવવું-પ્રકાશવું નહિં તે.
કે તેમને ગુણગૌરવ સહી ન શકાય છે, તેમની પૂન-ભક્તિ થતી જોઈને મનમાં ખેદ ધરી બળવું તે.