SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ A શહેવારસૂરિકૃર્તિ સતવારા . (૩૨) आरंभिआ ६/पास्गिहिआ ७ मायावत्तिया ८ मिच्छादसणवत्तिया ९ अप्पचक्रवाणकिरिआ १० दिहिआ ११ पुडिआ १२ पाडुचिआ १३ सामंतोवणिवाइआ १४ नेसत्थिा १५ साहत्यिा १६ आणवणिआ १७ वेआरणिआ १८ अणाभोगवत्तिा १९ अणवकखवत्तिया २० पओगकिरिआ २१ समुदाणकिरिआ २२ पेजववत्तिया २३ दोसवत्तिया २४ इरियावहिआ २५ य ॥ एवं सामતિપાતિકી, ૬ આરંભિકી, ૭ પરિગ્રહિકી, ૮ માયા પ્રત્યયકી, ૯ મિયાદર્શન પ્રત્યયકી, ૧૦ અપ્રત્યાખ્યાનકી, ૧૧ દૃષ્ટિકી, ૧૨ પૃષ્ટિકી અથવા સ્મૃષ્ટિકી, ૧૩ પ્રાતીત્યિકી, ૧૪ સામંતો પરિપાતિકી, ૧૫ નૈષ્ટિક, ૧૬ સ્વસ્તિકી, ૧૭ આજ્ઞાનિકી, ૧૮ વૈદારણિકી અથવા વૈતાણિકી, ૧૯ અનાગપ્રત્યચિકી, ૨૦ અનવકાંક્ષપ્રત્યચિકી, ૨૧ પ્રાયોગિકી, રર સામુદાનિકી, ૨૩ પ્રેમિકી, ૨૪ પિકી, ૨૫ ઐયપથિકી. છવાઇવ સંબંધી આરંભ કરે તે આરંભકી ૬, જીવાજીવ વિષય પરિગ્રહથી થાય તે પારિગ્રાહુડી ૭, પરને ઠગવાથી માયામયિકી ૮, જિનવચનમાં અશ્રદ્ધા કરવાથી મિથ્યાદર્શન પ્રત્યયિકી ૮, સંયમાદિને વિધાતા કરનારા કપાયાદિને ન તજવાથી અપ્રત્યાખ્યાનિકી ૧૦, વાછવાદિ પદાર્થોને કુતૂહલવડે જેવાથી દૃષ્ટિકી ૧૧, રાગદ્વેષાદિવડે જવાજીવ સ્વરૂપ પૂછવાથી પૃષ્ટિકી અથવા રાગાદિવડે સ્ત્રમાદિકને ૨પર્શ કરવાથી સ્મૃષ્ટિકી ૧૨, જીવાજીવને આશ્રીને કર્મબંધ થાય તે પ્રાતિત્યકી ૧૩, પિતાના ગાય અાદિકની કોઈ પ્રશંસા કરે તેથી રાજી થવું તે સામંતોપનિપાતિકી ૧૪, રાજદિકના આદેશથી મનુવાદિ નું અથવા પાષાણાદિ અજીનું યંત્રવડે નિસર્જન કરવું તે નિવૃષ્ટિકી ૧૫, પિતાને હાથે અવાજીવને તાડના કરવાથી સ્વાહસ્તિકી ૧૬, જીવાજીવને આજ્ઞા કરવાથી આજ્ઞાપનિકી ૧૭, જીવાવનું વિદારણ કરવાથી વદારણિકી અથવા અવાજીવના વિક્રયમાં પર ઠગવાથી વતારણિકા ૧૮, અપ્રમાર્જિત પ્રદેશમાં શરીર ઉપકરણદિ મૂકવાથી અનાગ પ્રત્યયિકી ૧૮, દહ, પરલોક વિરૂદ્ધ કાર્યના સેવનથી અનુવકક્ષ પ્રત્યાયિકી ૨૦, મન-વચન-કાયાવડે સાવધ કાર્ય કરવાથી પ્રાયોગિકી ૨૧, આઠે પ્રકારના કર્મ સમકાળે બાંધવાથી સામુદાનિ ૨૨, માયાભનિશ્ચિત અથવા રાગોત્પાદક વચન બોલવાથી પ્રેમિકી ૨૩, ક્રોધમાનનિશ્રિત અથવા કેની ઉપર દેષ કરવાથી પિકી ૨૪, અકષાયી એવા ઉપશાંતમહાદિકને માત્ર બે સમયની સ્થિતિના કર્મ માત્ર કાગવડે જે બધાય તે પથિી ૨૫.
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy