________________ આશ્ચર્યમાં ગરકાવ કરે અને આજના કાળમાં જલદી માની ન શકાય તેની થોડીક ઘટના વાંચ. રજૂ કરનાર-મુનિ યશવિજય નોંધ - પ્રાચીન કાળમાં ભારતમાં જેને હિન્દુ વગેરે ધર્મમાં મહાસાગર જેવા ચૌદપૂર્વ પ્રત્યે અને હિન્દુગામાં ચાર ચાર વેદ અને ઉપનિષદ કંઠસ્થ રાખનારા મહાબુદ્ધિધનની વાત આવે છે, પણ સ્કૂલબુદ્ધિવાળા આવી વાતને શંકાની દૃષ્ટિથી જુએ છે. જલ્દી તે વાત તેને ગળે ઉતરતી નથી, પણ બા૫ણી નજીકના જ કાળની નીચેની હકીકત વાંચ્યા પછી માપણી પ્રાચીન વાતે જદી શ્રદ્ધેય બનશે. છે હેતુથી અનેક વિદ્વાનોના આવા અનેક દષ્ટ હોવા છતાં અહીં તો માત્ર મા સેમ્પલ–નમૂને જ માગે છે. જે સાંભળવામાં વાંચવામાં માગ્યું તે મ.ધારે. આ દેશની ધરતી ઉપર છેલ્લા 100 વરમાં કેવા કેવા તીવ્ર સ્મરણ શક્તિવાળા સારસ્વત પુત્ર જમ્યા હતા તેની થોડી નોંધ રજૂ કરૂં છું. આ નોંધ ભારે આશ્ચર્ય નહિં પણ અકલ્પનીય અને માશ્ચર્ય ઉપજાવરો અને સાથે સાથે ભારેમાં ભારે ગૌરવ ઉપજાવવા સાથે અનેક રીતે પ્રેરક બનશે. અહીં ત્રણ વિદ્યાની નોંધ આપું છું. 1. બનારસમાં હરનારાયણ તિવારી નામના મહાપંડિત થઈ ગયા જેમણે નીચેના પ્રન્થના મૂલપાઠ તથા તેના ઉપર રચાએલી તમામ ટીકાઓ સંપૂર્ણ રીતે કંઠસ્થ કરી હતી. જેમકે - ક પાણિની વ્યારમૂળ અને તેના ઉપરનું સંપૂર્ણ ભાષ્ય. * મહાભાષ્ય ઉપરની પ્રદીપ અને ઉદ્યોત નામની ટીકા પણ કંસ્થ. * પાણિની વ્યાસ ઉપરની કાશિકા ટીકા. * પરિભાષેન્દુ શેખર અને એના ઉપરની લગભગ પચીશ ટીકાઓ. * શબ્દેન્દુ શેખર અને તેના ઉપરની પંદરેક ટીકાઓ. ત્ર વયાકર ભૂષણ અને વૈયાકરણ મંજુષા નામની ત્રણેય ટીકાઓ * મનોરમા ટીકા અને તે મનોરમા ટીકા ઉપરની પાછી બીજી ટીકએ. પંડિતપ્રવર શ્રી હરનારાયણ માત્ર એક વ્યાકરણ વિષયનાં જ ખામવાવ પારંગત વિદ્વાન હતા. એકજ વિષય પર જેઓ મહાતિ મહાપંડિત બન્યા હતા. ઉપરની શ્લેક સંખ્યાની ચોક્કસ ગાત્રી કરી શકયો નથી 5 બે લાખથી ઓછી તે નહિં હોય ! લાખ શ્લોકો કંઠસ્થ રાખવા એ જ્ઞાનશક્તિ કે એ મગજ-ભેજું કઈ જાતનું હશે? 2. દામોદર શાસ્ત્રી નામના એક મહા પંડિત થયા. તેઓ અત્યન્ત દરિદ્ર સ્થિતિના હતા, એમને અમરકેશ, હેમો, યુદ્ધોશ વગેરે નાના મોટા બાવન જાતના કોશો સપૂર્ણ કંઠસ્થ હતા. કારના કુબેરભંડારી હતા. છે. ત્રીજ એક વિદ્વાન જેનું નામ ભૂલાઈ ગયું છે તેમને રઘુવંશ બાદિ પાંચ કાવ્યો મૂળ અને તેની ટીકાઓ અક્ષર કર્યા હતા. 4. દેવીપ્રાસાદ ચાવતી આ નામના એક મહા વિદ્વાન થયા. આ પંડિતજીને રઘુવંશ, કુમાર, માષ, નૈષધ વગેરે તમામ કાવ્યો તેની ' ટીકા સાથે યાદ હતા. વળી અલંકારના તમામ મળ્યો સ્થ હતા. ઇ રાઇ,