________________ એનામાં થગ્યતાનાં જે બીજે પડયાં હશે તે તેના અંતરઆત્માને આ ઘટના પ્રેરક બન્યા વિના નહીં રહે! તે પછી વિ. સં. ૨૦૦લ્માં વડોદરા પાસેના ડભેઈ શહેરમાં સ્વ. મહાન જ્યોતિર્ધર પૂજ્યપાદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રીમદ્ યશવિજયજી મહારાજની ચરણપાદુકાની પ્રતિષ્ઠા હતી. અને તેની સાથે બે દિવસને જ્ઞાનેન્સવ મેં ગ ઠ ડ આ ઉત્સવને “શ્રી યશોવિજય સારસ્વતસત્ર નામ આપવામાં આવ્યું હતું. સમારેહમાં ભાગ લેવાં પંજાબથી ગુજરાત સુધીના જૈન-અજૈન 50, વિદ્વાને આમંત્રવામાં આવ્યા હતા. બે દિવસમાં થઈને બારેક કલાકની સભા બેઠકે જવામાં અવી હતી પૂ. આચાર્યદેવે સહિત વિશાળ સાધુ-સાધ્વીજીનું વૃદ અને પાંચેક હજારની જન ઉપસ્થિતિ વચ્ચે વિદ્વાન વકતાઓએ વિવિધ રીતે ઉપાધ્યાયજી મહારાજને પરિચય આપ્યું હતે. જૈન સમાજ માટે એક પ્રાચીન મહાપુરુષની આવા મોટા પાયા પર ઉજવણી કરવાનો પ્રસંગે ગુજરાતમાં તે પ્રાયઃ પહેલે જ હતું. એટલે અમારી ઉજવણી અનેકનું લક્ષ્ય બની હતી. અને આ ઉજવણીને ગુજરાત અને મુંબઈને પત્રએ બહેળી પ્રસિદ્ધિ આપી હતી ઉપાધ્યાયજીના વર્ગવાસ પછી ગુજરાત સમક્ષ જૈન સંઘ સમક્ષ ઉપાધ્યાયજીને યથાર્થરૂપે રજૂ કરવાને આ પ્રસંગ અભિનવ જ હતું, આકર્ષક આયેાજને અને અજોડ ઉત્સાહપૂર્ણ ઉજવણીએ ગુજરાતમાં, ગુજરાતના રન-અર્ચન વિદ્વાનોમાં ગુજરાતની પુણ્યભૂમિ ઉપર સવદત્તા , સર્વોચ્ચ કેટિને ધુરંધર વિદ્વાન જ હતે. એની જાણ પ્રથમ જ થઈ. આથી જૈન-જૈનેતર જગતમાં સમગ્ર સાધુસંઘનું ગૌરવ વધવા પામ્યું હતું. ભવ્ય, ઉત્સવની ચારેકેર ફેલાએલી સુવાસથી તાર-ટપાલથી સેંકડે અભિનંદને સમિતિ ઉપર અને મારી ઉપર આવી પડયા હતા. દેશકાળની વિશિષ્ટ દષ્ટિ ધરાવનારા વિદ્વાને. સામાજિક સેવકો અને પુણ્યાત્મા પૂ. પુણ્યવિજયજી મહારાજે જણાવ્યું કે ગુરુમૂર્તિને પ્રતિષ્ઠા સાથે જ્ઞાત્સિવ રાખવાનું તમને સૂઝયું તે ખાતર પણ અભિનંદન આપવા રહ્યા. અને લખ્યું કે પિતાના ગુરુઓની જયંતિઓ તે સહુ ઉજવશે પણ જ્ઞાનમાર્ગને વેગ આપવા ઉપાધ્યાય માટે આપે જે ર્યું તેવું આજ સુધી કેઈએ કર્યું નથી એમ પક્ષપાતરહિત પણે કહેવું જોઈએ. એક વિદ્વાને લખ્યું કે કદાચ સમાન નામધારીના હાથે જ આ કાર્ય સર્જત હશે એમ કેમ ન હોય? આપ નામાંકિત અજૈન વિદ્ધ નેને સુંદર સહકાર મેળવી શક્યા એ વધુ મહત્વની બાબત છે. ઉજવણીના અહેવાલે અખબારમાં જે પ્રગટ થયા એ વાંચીને જૈન જગત તે આનંદવિભેર બન્યું પણ અજેન જગત્ પણ ખૂબ જ રાજી થયું. કેમ કે ગુજરાતને ગુજરાતની સંતપ્રસૂ ભૂમિ ઉપર ગુજરાતને એક પતે દિગૂગજ જે મહાન વિદ્વાન જતિર્ધર જપે હતું તેની સારી રીતે જાણ થઈ. આ પ્રસંગ ઉજવાઈ ગયા બાદ અમદાવાદ જતાં પૂજ્ય પુણ્યાત્મા મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ આણંદ મુકામે ભેગા થયા ખૂબ જ હર્ષભર મને આવકાર્યો અને ભેઈમાં ઉજવાઈ ગએલા યશવિજય સારસ્વત સત્રની ઉલટભર પ્રશંસા કરતાં જણાવ્યું કે લાખ રૂા. ખરચતાં જે પ્રસિદ્ધિ * આના સંપૂર્ણ હેવાલ માટે જૂઓ ઉપાધ્યાયજી મહારાજ અંગેને “યશવિજય સારસ્વત સત્ર” આ નામનો મારો સંપાદિત સ્મૃતિ મળ્ય.