Book Title: Muni Jivanni Balpothi Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 145
________________ ૧૩૨ મુનિજીવનની બાળપેથી–૨ શાતિ પ્રાપ્ત થાય તે માટે ત્રિલેકગુરુ તીર્થંકરદેવેએ પ્રકાશેલી એક સંસ્થા : જેનું નામ છે જિનશાસન. અહીં પરમગુરુએ ફરમાવેલા આચારે અને જ્ઞાન ગણધર સ્વીકારે; તેમની પાસેથી નીચે નીચેના યાવત સહુ સ્વીકારે. પરમગુરુને સુવિશુદ્ધ જ્ઞાન આખું જગત સ્વીકારે તે આખા જગતનું કલ્યાણ જ થાય ને? પણ આ જિનશાસન સામે લોકશાસન ગેઠવાયું છે. મહાગુરુઓનું જે સંતશાસન ચાલ્યું આવતું હતું, એ સંતોના પ્રતિનિધિરૂપે રાજાએ જે સુંદર રાજશાસન કરતા. હતા તે બેયને ખતમ કરવા માટે લેકશાસન સ્થપાયું. ઘણુ બધા લેકે જે કહે તે સત્ય.. તે જ ભગવાન .. લેકમાં મોટી સંખ્યા તે ગરીબ, અભણ, પછાત, લુચ્ચાઓ, સ્વાર્થીઓ અને અપરિપકે જ હોય ને ? આવા લોકો રાજલક્ષ્મીને શા માટે લૂંટી ન લે ? શ્રીમંતને ય કેમ લુંટી ન લે? એ માટે જ એમણે ભેગા થઈને લેકશાસન સ્થાપી દીધું. આ શાસનપદ્ધતિ એવી છે કે નીચે નીચેના અપરિપકવ લેકના વિચારો ઉપર ઉપરના સ્તરના વિશિષ્ટ લેકેએ સ્વીકારવા જ પડે; નહિ તે તે ઊંચા લેકોએ સત્તા ઉપરથી ખસી જ જવું પડે. ૨, સંઘસત્તા અને રાજસત્તા : પૂર્વે સંઘ અને તેની સાથે સમાજ, જ્ઞાતિ વગેરેની સત્તા હતી. તેઓ ધર્મમર્યાદાઓ અને આર્યમર્યાદાઓનું બરોબર પાલન કરાવતા; તે મર્યાદાની બહાર જનારને દંડ

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174