Book Title: Muni Jivanni Balpothi Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 167
________________ મુનિજીવનની ખાળપેાથી૨ પ્રકારની ભક્તિનુ (!) એવું ઘેલુ. લાગ્યું છે કે તેમાં તેમણે જગતને તે વીસર્યુ છે પણ ગુરુને, વડીલેાને અને ગ્લાનાદિને ય તેએ વીસરી ગયા છે ! આવા શિષ્યે પેાતાને પ્રાપ્ત થયેલા જપ, ધ્યાનની સિદ્ધિએવુ જયારે વર્ણન કરવા લાગે છે ત્યારે તેના પ્રત્યે અસીમ દયાભાવ પેદા થાય છે ! ૧૫૪ સવાલ (૩૩) : વધુ લાભ ોમાં ? ગુરુ, વડીલો અને શ્લાનાદિ ચારના પ્રતિલેખન વગેરે સેવાના પ્રકારોમાં કે સ્વાધ્યાય, જિનભક્તિ અને તપશ્ચર્યામાં? આ બેમાંથી કયી પેનલમાં વિશેષ લાભ છે ? જવાબ : બેશક, પહેલી પેનલમાં. જેની પાસે ‘ સેવા ' નથી તેની પાસે તે તેના વિકાસના પ્રત્યેક પગથિયે પતનની ભયાનક જીવત શકયતાઓ સતત આંટા મારતી જોવા મળે છે.. વિદ્વત્તા, તપ અને માહ્ય શાસનપ્રભાવક શક્તિએથી લાભની સાથે નુકસાનની પણ એટલી જ જોરદાર શકયતાએ રહેલી છે. વિદ્વાના, તપસ્વીએ અને પ્રભાવકે એ તે ગુર્વાદ્વિની સેવામાં અત્યન્ત તત્પર રહેવુ જોઇએ. એનાથી પ્રાપ્ત થતુ રક્ષા–કવચ જ એમના વિકાસને વિનાશનાં ઘેાડાપૂરમાં ડૂબી જવા દેતું નથી. અધ્યાત્મસારમાં મહેાપાધ્યાયજીએ ખૂમ જ સાચુ' કહ્યું છે કે “ કામ તે ચંડાલ છે. એ ખૂબ જ ઘાતકી અને નિય છે; એને શાસ્ત્રકારી પડિતાની પણ શરમ નડતી નથી....એ બધાયને ખતમ કરી નાંખે છે. હા....એ તેને જ જાણકાર ગીતા શકતા નથી, જેને અધ્યાત્મશાસ્ત્રના

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174