________________
રૂ૦
मुक्तिवादः
कर्मणो नाशे न कश्चिद्विरोधः अन्यथा प्रायश्चित्तादपि कर्मनाशेन तादृशवचनविरोधपरिहारासम्भवात् । प्रायश्चित्तस्य पापानाशकत्वे तत्र प्रवृत्त्यनुपपत्तिः । न च प्रायश्चित्तस्यापि कायव्यूहाधीनझटितिभोगसम्पादनद्वारा पापनाशकत्वमिति तत्र प्रवृत्तिरुपपद्यत एवेति वाच्यम् । दुःखव्यक्तीनां साम्ये झटितिभोगविलम्बभोगयोरविशेषेण प्रायश्चित्तानर्थक्यात् । एवञ्चावश्यमेव भोक्तव्यमित्यस्याविरोधाय ज्ञानिनामपि सकलकर्मभोगोपगम इत्यपि न युक्तम् । कृतप्रायश्चित्तानां कर्मणां भोगाभावात्तत्र कर्मपदस्य वेदबोधितनाशकानाश्यकर्मपरताया आवश्यकत्वात् । तत्त्वज्ञानरूपनाशकस्यापि वेदबोधिततया तेन भोगं विनैव कर्मनाशे क्षतिविरहात् ।
કરવાથી તત્ત્વજ્ઞાનથી પણ કર્મનો નાશ થાય છે એ વાત સાથે કોઈ વિરોધ નથી. કર્મ કેવળ ભોગથી જ નાશ પામે છે તેવું માનીએ તો “પ્રાયશ્ચિત્તથી પણ કર્મનો નાશ થાય છે? તેવું જણાવનારા વચનો સાથે વિરોધ થશે. તેનો પરિવાર સંભવ નહીં બને. પ્રાયશ્ચિત્તને પાપનાશક ન માનીએ તો તેમાં પ્રવૃત્તિ જ નહીં થાય.
પ્રશ્ન :-તત્ત્વજ્ઞાનની જેમ પ્રાયશ્ચિત્ત પણ ઝડપથી ભોગ સંપાદન કરવા દ્વારા પાપનાશક બને છે તેથી તેમાં પ્રવૃત્તિની અનુપત્તિ નહીં થાય.
જવાબ:–:ખવ્યક્તિઓ સમાન હોય એ સ્થિતિમાં એક દુ:ખનો ઝડપથી ભોગ થાય અને અન્યનો વિલંબથી થાય તેથી કોઈ ફરક પડતો નથી (કારણ કે દુઃખ તો ભોગવવું જ પડે તે) આમ પ્રાયશ્ચિત્ત વિધિ નિરર્થક સાબિત થાય.
પ્રશ્ન –અવશ્યમેવ મોડ્યું તે કર્મ શુભાશુમન્ આ વચન પણ ભોગથી જ કર્મનાશ થાય છે તેમ જણાવે છે. તેનો વિરોધ ન આવે તે માટે તત્ત્વજ્ઞાનીને પણ બધા કર્મોનો ભોગ થાય છે તેવું
જવાબ:–આવો અર્થ કરવો જોઈને ચેન લાગે છે. ઝડપથી થતા ભોગ બને વિલંબ થતા ભોગમાં પ્રાયશ્ચિત્તથી પણ એનું એ જ દુ:ખ ભોગવવું પડતું હોય તો જલદીથી દુ:ખ ભોગવો કે ધીરેધીરે – વાતનો એકની એક જ છે. માટે પ્રાયશ્ચિત્ત દુઃખથી બચાવનારું ન બનવાથી નિરર્થક બનશે. ભેદ ન પાડી શકાય એમ કેમ બને? અવિશેષણ - આ શબ્દનો અર્થ ભેદ ન પાડી શકાય તેવો કેવી રીતે થાય?
પ્રશ્ન –‘વશ્યમેવ મોડ્યું કૃત + અમાસુમમ્' આ વચન પણ સ્પષ્ટ પણે ભોગ દ્વારા જ કર્મનો નાશ થાય છે તેવું પ્રતિપાદન કરે છે. તત્ત્વજ્ઞાનથી કર્મનાશ થાય છે તેવું માનીએ તો આ વચનનો વિરોધ થશે. ઉપરોક્ત વચનની સંગતિ માટે તત્ત્વજ્ઞાનીએ પોતાના સકલ કર્મ ભોગવવા જ પડે છે તેવું માનવું રહ્યું.
જવાબ:–અવશ્ય ઇત્યાદિ વચનનો વિરોધ પ્રાયશ્ચિત્ત વિધિ સાથે પણ છે. પ્રાયશ્ચિત્ત કર્મનાશક છે