________________
१०८
मुक्तिवादः
उपजननापायवतोर्ज्ञानसुखयोरहं जानाम्यहं सुखीति भिन्नत्वेनानुभूयमानयोब्रह्माभेदबोधने प्रत्यक्षबाधात् । अथ सुखस्य ब्रह्माभेदबोधनादेवायोग्यतया अनित्यं सुखं विहाय वाक्यार्थत्वेन नित्यसुखसिद्धिः स्वर्गवत्, न तु नित्ये सुखे सिद्धे तदभेदबोधनं येनान्योन्याश्रयः । यद्वा नित्यं सुखं बोधयित्वा तदभिन्नं ब्रह्म बोध्यते । न च वाक्यभेदः, वाक्यैकवाक्यत्वादिति चेत् । न । आत्मनोऽनुभूयमानत्वेन तदभिन्नस्य नित्यसुखस्याप्यनुभवप्रसङ्गात् सुखमात्रस्य स्वगोचरसाक्षात्कारजनकत्वनियमात् तदननुभवे वा आत्मनोऽपि अनुभवो न स्यात् । अथात्मभिन्नं नित्यसुखमनुभूयत एव सुखत्वं तत्र नानुभूयत इति चेत्, न, सुखानुभवसामग्र्या एव सुखत्वानुभावकत्वात् तस्मादानन्दं ब्रह्मेति मत्वर्थीयाच्प्रत्ययान्तत्वेनानन्दवत्त्वं बोध्यं तेनाभेदः, अन्यथा नपुंसकलिङ्गत्वानुपपत्तेः ।
(२४) एतेन ब्रह्माद्वैततत्त्वसाक्षात्कारादविद्यानिवृत्तौ विज्ञानसुखात्मकः केवल आत्मा अपवर्गे वर्तत इति वेदान्तमतम पास्तम् । स्वप्रकाशसुखात्मकब्रह्मणो नित्यत्वेन માનવું પ્રત્યક્ષ બાધિત છે.
પ્રશ્ન :—સુખ બ્રહ્મથી અભિન્ન છે આ બોધથી અયોગ્યતાને કારણે અનિત્ય સુખને છોડીને વાક્યાર્થ ને કારણે સ્વર્ગની જેમ નિત્ય સુખની સિદ્ધિ થાય છે. નિત્ય સુખના સિદ્ધ થવાથી તેની સાથે બ્રહ્મનો અભેદ બતાવવાથી અન્યોન્યાશ્રય દોષ નથી થતો. અથવા (જે એમ કહે છે) નિત્ય સુખ બતાવીને તેનાથી અભિન્ન બ્રહ્મ બતાવવામાં આવે છે. અને અહીંયા વાક્યભેદ છે, એમ નથી કહી શકાતું કારણ કે વાક્યોની એકવાક્યતા છે.
ઉત્તર ઃ—આ મત પણ ઠીક (યોગ્ય) નથી કારણ કે આત્માનો અનુભવ થાય છે. જો આત્મા નિત્ય સુખથી અભિન્ન છે તો તેનો પણ અનુભવ થવો જોઈએ કારણ કે બધાં સુખો સ્વવિષયક સાક્ષાત્કારનાં કારણ હોય છે અને જો તેનો અનુભવ ન થતો હોય તો આત્માનો પણ અનુભવ ન થવો જોઈએ.
પ્રશ્ન :–જો એમ કહીએ કે આત્માથી અભિન્ન નિત્ય સુખનો અનુભવ થાય છે, પણ તે સુખના રૂપમાં નથી હોતો.
ઉત્તર ઃ—તો આ કથન પણ બરાબર નથી સુખના અનુભવની સામગ્રી જ સુખનો અનુભવ કરાવે છે. (સુખની અનુભાવક છે.) તેથી ‘“આનનું બ્રહ્મ’” અહીંયા “મતુ’” અર્થમાં જે ‘ઝ’’ પ્રત્યય છે, તેનાથી આનંદના આશ્રયનો જ બોધ થવો. જોઈએ, તેનાથી જ અભેદ બોધિત થાય છે. અન્યથા આનંદ શબ્દનું નપુંસકલિંગ થવાની ઉપપતિ નહીં થાય.
(૨૪) પ્રશ્ન :–તેનાથી બ્રહ્માāતત્ત્વના સાક્ષાત્કારથી અથવા અવિદ્યાની સમાપ્તિ પછી જ્ઞાનસુખ કેવળ આત્મા અપવર્ગની અવસ્થામાં રહે છે.