________________
मुक्तिवादः
पृथक्कारणतानुपगमात् । अदृष्टादिनाशे च बुद्धिविनाशस्य कारणताया नाधिक्यम् आश्रयनाशस्याश्रितनाशं प्रति क्लृप्तकारणतयैवोपपत्तेः तथा च तज्जीवोपाधिविगमोऽपवर्ग इत्येतदेवोचितमिति चेन्न ।
બુદ્ધિના નાશથી અષ્ટના નાશની જેમ વાસનાનાશ થઈ જાય છે તેથી તત્ત્વજ્ઞાનની અતિરિક્ત કારણતા કલ્પવી પડતી નથી. અદૃષ્ટનાશમાં બુદ્ધિનાશને કારણ માનવાથી અમારે અધિક કારણ માનવું પડે છે તેવું નથી. આશ્રિતનાશમાં આશ્રયના નાશની કારણતા લૂપ્ત છે. આમ, જીવની ઉપાધિનો અભાવ મોક્ષ છે–આ જ લક્ષણ ઉચિત છે.
તત્વજ્ઞાન
તત્ત્વજ્ઞાન
–
સંબંધ
અષ્ટનાશ
કારણ
કાર્ય
(પ્રતિયોગી
અદષ્ટ
અધિકરણ
સાક્ષાત્ સંબંધથી
પરંપરાસંબંધમાં ગૌરવ હોય એ સ્પષ્ટ છે. તેથી આવા પરંપરાસંબંધથી કારણતા ન માનતા
સંબંધથી કારણતા માનવામાં આવે છે. આ સંબંધ આશ્રયતા છે. તત્ત્વજ્ઞાનના અધિકરણમાં અદષ્ટનાશ આશ્રયતા સંબંધથી રહે છે. આ રીતે ગૌરવની આપત્તિ ટળી જાય છે માટે તત્ત્વજ્ઞાનને અદષ્ટનાશનું કારણ માનવામાં કોઈ દોષ નથી.
જવાબ :-આના જવાબમાં યત્તકાર બે આપત્તિ દર્શાવે છે. એક, આશ્રયતા સંબંધથી અષ્ટનાશ પ્રત્યે તત્ત્વજ્ઞાનને કારણ માનશો તો કારણતાનો નિયમ સર્વત્ર એક સરખો નહીં રહે. દુ:ખનાશમાં દુ:ખનાશન કાર્યતા છે તો સુખાદિનાશમાં પ્રતિયોગિત્યનું છે. બંને પ્રકારની કાર્યતાથી નિરૂપિત કારણતા તત્ત્વજ્ઞાનમાં છે. જ્યાં નાશત્વેન કાર્યતા છે ત્યાં પ્રતિયોગિત્વ નથી. જ્યાં પ્રતિયોગિત્વેન કાર્યતા છે ત્યાં નાશત્વ નથી. આમ, તત્ત્વજ્ઞાનની કારણતા અતિપ્રસક્ત બને છે. તેનું નિયામક કોઈ નથી.
પ્રશ્ન :-(નૈયાયિક) અમે સર્વત્ર નાશત્વેન કારણતા સ્વીકારીશું તેથી અતિપ્રસંગ રહેશે નહીં.
જવાબ : તેના જવાબમાં યજુકારે બીજી આપત્તિ દર્શાવી છે દુ:ખનાશ પ્રત્યેની કારણતા તો આ રીતે સંગત થઈ જશે પરંતુ તૈયાયિકોએ તત્ત્વજ્ઞાનને વાસનાના નાશનું કારણ જણાવ્યું છે. તે માટે તેમણે અલગ કારણતા બતાવવી પડશે. તે ગૌરવ છે.
પ્રશ્ન :-ચતુકારના મતે પણ વાસનાનાશ માટે તત્ત્વજ્ઞાનની કારણતા માનવી પડશે. આ આપત્તિ બંને પક્ષે સમાન છે.
જવાબ : તુકારના પક્ષે આશ્રયનાશ આશ્રિતનાશનું કારણ છે. તત્ત્વજ્ઞાન બુદ્ધિરૂપ આશ્રયનાશનું કારણ છે. બુદ્ધિનો નાશ થવાથી અષ્ટ, વાસના જેવા બુદ્ધિના બધા જ ધર્મો એકી સાથે નાશ પામી જાય છે. આમ યત્તકારને વાસનાનાશ માટે અલગ કારણતા માનવાની રહેતી નથી તેથી તેના મતે ગૌરવની