________________
३६
मुक्तिवादः
(१७) स्फूर्तिश्च प्रकटता सा च भट्टानामिव पदार्थान्तरमेवेति । न च ब्रह्मणोऽन्तःकरणवृत्तिविषयत्वे ब्रह्मणः स्वप्रकाशचैतन्यरूपतासिद्धान्तविरोधः, स्वेनैव प्रकाशोऽवगाहनं यस्येति व्युत्पत्त्या स्वमात्रविषयस्यैव स्वप्रकाश-शब्दार्थत्वादिति वाच्यम्। यस्य स्वत एव स्फूर्तिस्तस्यैव स्वप्रकाशत्वात् । जडात्मकस्य प्रपञ्चस्य स्फूर्तिर्न स्वत एव किन्तु फलात् । वृत्तिव्याप्यविषये चित्प्रतिबिम्ब एव पारिभाषिकं फलम् । तदुक्तम्
(૧૭) શબ્દાર્થ અને ર્તિ એટલે પ્રકટતા. ભટ્ટમતની જેમ તે સ્વતંત્ર પદાર્થ છે.
પ્રશ્ન :-બ્રહ્મ જો અંત:કરણવૃત્તિનો વિષય હોય તો “બ્રહ્મ સ્વપ્રકાશ ચૈતન્યરૂપ છે એ સિદ્ધાંતનો વિરોધ આવશે. કારણ કે જેનો પ્રકાશ અર્થાત્ અવગાહન પોતાના દ્વારા જ થાય તે સ્વપ્રકાશ કહેવાય. સ્વપ્રકાશ શબ્દની વ્યુત્પત્તિ પણ એ છે. માત્ર પોતાનો વિષય બનતો પદાર્થ એ સ્વપ્રકાશ શબ્દનો અર્થ છે.
જીવાત્મા=અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્ય
શુદ્ધ ચૈતન્ય
– ટૂર્તિ =જ્ઞાન
7 વૃત્તિ
/
પ્રતિબિંબ
ઘ૮
ઘટાદિ
વિષય
(૧૭) વિવરણ –અંતઃકરણની વૃત્તિ અને વિષયની ફૂર્તિ આ બંન્ને ભિન્ન ભિન્ન પદાર્થો છે. વૃત્તિ તો અંતઃકરણનો પરિણામ છે અને સ્કૂર્તિ વિષયનો ચિત્ર સાથે સંબંધ છે. આ સંબંધ રૂપ સ્કૂર્તિ પોતે ચિત્ સ્વરૂપ છે કે વિષય સ્વરૂપ ? જો ચિત સ્વરૂપા હોય તો ચિત્રચૈતન્ય નિત્ય છે તેથી હંમેશા સ્કૂર્તિ થયા કરવાની આપત્તિ આવશે અને વિષય સ્વરૂપા હોય તો જ્યાં સુધી વિષયનું અસ્તિત્વ છે ત્યાં સુધી સ્કૂર્તિ થયા કરવાની આપત્તિ છે. આથી ર્તિ શું પદાર્થ છે તે સ્પષ્ટ કરવું જરૂરી છે. તે સ્પષ્ટ કરતા ગદાધર જણાવે છે કે–ર્તિ એટલે વિષયનું પ્રગટ થવું. તે પ્રગટતા, પ્રાદ્ય વગેરે શબ્દથી વાચ્ય છે. ભટ્ટોના મતે જ્ઞાનગ્રાહક જ્ઞાતતા જેમ વિષય અને જ્ઞાનથી અલગ સ્વતંત્ર પદાર્થ છે તેમ પ્રકટતા વિષયરૂપ કે ચિતૂપ નથી પણ સ્વતંત્ર પદાર્થ છે. જે વિષય વૃત્તિનો સંબંધ થાય તો જ અભિવ્યક્ત થાય છે. તેથી સદા ર્તિની આપત્તિ રહેતી નથી.