Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 222
________________ ૨૦૭ લંપટતા છે માટે એને ચાપલુસી અને વર્ચસ્વ જમાવવું છે માટે રફ અને દખામણી; કેવા ખેલ ? ખાનગી ભેગુ કરવું છે માટે માયા-પ્ર ́પચ ? આ બલામાં મારા આત્માનું શું ભલું થઇ રહ્યું છે ? એને પોતાના આત્માની તે કશી પડી જ નથી, પણ મારા આત્માની ય કેઈ ચિ ંતા નથી ! મારે હવે અહીથી ઉપડવાના દહાડા આવ્યા; પૂના પુણ્યે અડ્ડી તે લહેર ભાવી હાધી પર`તુ હવે આગળના ભવે શું ? આગળ માટેના પુણ્ય વિના કયાં જઇ પટકાવાનુ અને શુ સારું પામવાનું? શેડ ગભરાયા પરલોકની ચિંતા થઈ, એકાએક જો ધખી જવાની ઘડી આવે, તે આ બાયડી અઢળક સપત્તિમાંથી એને કશું સુકૃત પરખાવે નહિ એની ભડક લાગી ! એટલે એણે ખાનગીમાં હવે સુકૃતનું વીલ કરી લેવા નિર્ધાર કર્યો એ માટે આગેવાનાને મળવા ધાર્યું. પ્રભુ અને શાસનના જયજયકાર શાના પર ? અત્યાર સુધી ધર્મોમાં રસ લીધે નથી, પૈસા ખરચવા પડે માટે મદદ ઉપાશ્રય સાથે એવા સબંધ રાખ્યા નથી. તેથી ધર્માંના કયા ખાતામાં વિશેષ જરૂર છે એની એને ખબર નથી; પણ વિવેકી હેાઇ એનુ મન કહે છે કે જે જે ખાતામાં ખાસ જરૂરિયાત હોય એમાં વિશેષ રકમ આપવી; કેમકે એ આપવાના ઉદ્દેશમાં સરવાળે તે તીર્થંકર ભગવાન અને એમના શાસનને જયજયકાર ખેલાવવાનું જ મહાન કવ્ય છે, અને તે તે જે ક્ષેત્રમાં ખાસ જરૂર હાય એને તરતા કરવાથી થાય; કેમ કે બધાય ધમ ક્ષેત્ર સરવાળે તી કર ભાવાન અને એમના શાસનની

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256