Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 252
________________ ૨૩૭ ત્યાગ હોય પણ સ્વસ્રીમાં સંયમ નથી તે પાછી એટલી અશાંતિ મન વિહ્વળ રહયા જ કરે કે કે કેમ વધુ ને વધુ આનંદ લઉં ? ત્યારે સયમવાળાને એટલી શાંતિ રહેવાની. મનથી વિચારી જોયું કે ‘શું મારી તે કાંઇ ગધેડાની જિં’દ્રુગી છે કે જેમ ગધેડી પાછળ એ ઘેલા ને ઘેલો, તેમજ હું ય ઘેલો ને ઘેલો રહ્યા કરું? ના, વાસના પર કાપ મુકુ,' એમ વિચારી સારા સંયમમાં આવે તે ચિત્ત મહાન શાંતિ અનુભવે. વાત આ છે કે શાંતિ સંયમમાં છે, અસંયમમાં નહિ દિવસના ખાવાના ટેક અને ખાવાની વસ્તુ પર જો મર્યાદા આંધી, સંયમ કર્યો કે અમુક જ ટંક, આટલી જ વસ્તુ....તા જે શાંતિને અનુભવ થશે એવા અમર્યાદિંત ટક અને અને વસ્તુમાં નહિ રહે, ભલે ને, સાત ટંક રાખ્યા અને એક ઠેકાણે આગ્રહથી ચાહ પીધી, ખીજે ઠેકાણે જરાક મુખવાસ ખાધુ. એમ કરતાં અપેાર સુધીમા છ ટંક થઇ ગયા તેા ય ચિત્તને શાંતિ રહેવાની કે · ચાલે સાંજે એક જમવાના ટંક બાકી છે એટલે બીજે ત્રીજે ચાપાણી વગેરેની લમણાફાડ મટી. કોઇ આગ્રહ કરે તેા કહી દેવાનું કે ‘ભાઈ મારે ટક થઇ ગયા છે, હવે નિયમમાં માત્ર એક જ ટંક જમવાને બાકી છે. C શાંતિ સંયમમાં છે, અને એ જ સાચું સુખ છે. પુણ્યના ઉદયમાં મળતા ઘણું હાય, પણ જો આ સંયમની ટેવ પાડી હાય, તે શાંતિ રહેવાની, તેમજ અશુભના ઉદય વખતે જરૂરીમાં ય એછું મળતા અશાંતિ નહિ થાય. શાંતિ બની રહેશે, સંયમવાળા અને સ્થિતિમાં શાંતિના અનુભવ કરશે, અસંયમવાળાને બંને સ્થિતિમાં અશાંતિ. એમાં ય અશુભોદયની સ્થિ

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256