Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 254
________________ ૨૯ એમ ગુસ્સા ન કરાય કે ‘સસરાએ કાઢી મૂકી, ધણીએ રક્ષણ કર્યું નહિ, ત્યારે મારે ય હવે એવી શીલની પરવા રાખવાસ્તુ શું કામ છે ? ’ અથવા એવી ટ્વીનતા ન કરાય કે ‘જગલમાં એકલા પડયા; શું કરીએ ? જેમ ખાનપાનાદિ જેવા મળ્યા એવા ચલાવી લેવાય, એમાં કમી તે કમી, પણ એ ચલાવી લેવી પડે, એની બહુ ચિંતા ન કાય, એમ શીલમાં કમી પડે તેા કમી, ચલાવી લેવી પડે; વનમાં એકલા પડે શીલ પણ પૂરું શે સચવાય ? માટે એની ચિંતા શી કરવી ?? ચલાવી લેવુ.’ આવી દીનતા ન કરાય. શીલ તે ગમે તેવા વિકટ સંચાગમાં પણ પૂરેપૂરુ પાળવાનું જ એમાં જરાય કમી ન ચાલે તે અહીં અનાડીએથી શીલ પર આક્રમણ આવે નહિ એ માટે શું કરવું ?' આ ચિ ંતા ઋષિદત્તાને ભારે થઇ. હવે એને ખીજી અગવડ–આપત્તિનું એવુ દુઃખ નથી લાગતુ, જે શીલ પર આપત્તિનું લાગે છે. સતીને મન મહાદુ:ખ કયું ? સતીઓની આ ખૂબી કે ખીજા ભારે દુઃખ વિસરવા તૈયાર, પણ શીલ પર જોખમનું અને મહાદુઃખ લાગે–આમાં ય ખૂખી એ, કે આ માત્ર કોઈ નરકના ભયથી નહિ કે ‘ શીલ ભાંગુ તે મારે નરકમાં પડવું પડે, ' પરંતુ સ્ત્રી અવતારમાં શીલભંગ તજ્જૈન અનુચિત અસંગત ખીના લાગે છે માટે આની સામે આજની સ્થિતિ વિચારો. આજની નવી માન્યતાએ એમ મનાવે છે કે, વિષયસેવન તેા જીવનના એક આનંદ છે; એમાં વળી ભેદ શા પડવાનેા કે સ્વસ્રી-પુરૂષથી એ વ્યાજબી ને પરસ્ત્રી પુરૂષથી વ્યાજખી નહિ ? સદાચાર શુ, ને દુરાચાર શું? '

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256