Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 235
________________ ૨૨૦ માનકીને અચાવ એ કોઇ રક્ષણરૂપ નથી રક્ષણુરૂપ તે આત્માને બચાવ થાય એ છે. આત્માના રાગાદ્વિ દોષો ઘટે હિંસાદિ દુષ્કૃત્યુ ઘટે, અને વૈરાગ્યાદિ ગુણસ...પત્તિ વધે, વ્રતનિયમાદિ સુકૃત વધે–એ બધું આપણને પેાતાને રક્ષણ મળ્યુ ગણાય. આ રક્ષણ આપનાર ધન-પરિવારના સંયોગ નથી, કે જાતના રાફ-હોશિયારી નથી. અર્થાત્ એ સંગ અને એ કષાયે શરણભૂત નથી. શરણમૃત તા સંગત્યાગ અને ક્ષાદિ ધ છે.’ -આ શ્રદ્ધા ઊભી થવી જોઇએ, ધર્માનું સાચું શરણું લીધુ' શેને કહેવાય ? : અરિહંત સિદ્ધ સાધુ અને કેવલી ભગવાને ભાખેલા ધર્મ એ મારે શરણુ છે,’ એમ શરણ સ્વીકારીએ, ત્યાં ધર્માંનું શરણ લેતાં આ નજર સામે આવે કે ‘મારે ધન-કુટુંબ વગેરે રક્ષણહાર નથી, તેમ બીજાઓને દબાયેલા રાખવા રોષ કરુ', ફ્ બાવુ, પોલિસી વાપરું....એ કાંઇ મારુ રક્ષણ કરે એમ નથી, પરંતુ સંગત્યાગ અને ક્ષમાદિ ધર્મ જ મને રક્ષણ આપે એવા છે' આ શ્રદ્ધા સાથે દિલ એ ધર્મ તરફ ઝુકે, દિલ અને જ આધાર માનતું રહે, ત્યારે ધર્મનું સાચું શરણ લીધું ગણાય. ધર્મ' સાચુ' શરણ સ્વીકારવું એ કિઠન છે. પુણ્યની યારી હોય; મનમાન્યા સજોગ મળી આવ્યા કે મળી આવતા હાય, બહારમાં મેલબાલા હાય, આપણી હે। શયારી ગવાતી અને બીજાને આંજતી હોય, બીજા પર પ્રભાવ પાડતી હોય, ત્યાં એ પુણ્ડાઇનાં છલબલિયામાં હૈયાને સચાટ લાગવુ કે આ મનમાન્યા સંગ અને જાતના રૂવાબ જરાય રક્ષણહાર નથી,’

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256