________________
શ્રી ભીલડીયાજી તીર્થો ધન્ય ધરા મધ્ય
સ્વામી.
(ઉત્તર ગુજરાતનું ભીલડીયાજી તીર્થ પ્રાચીન કાળમાં ભીમપલ્લી નામનું. નગર હતું. જેનો નાશ વિક્રમની ૧૪મા સદીમાં થયો. એક જનશ્રુતિ એવી છે કે શ્યામ, પાષાણમાંથી નિર્મિત શ્રી ભીલડી પાર્શ્વનાથની મૂર્તિને રાજા શ્રેણીકે ભરાવેલી છે. અને ગૌતમ સ્વામીએ પ્રતિષ્ઠિત કરી છે. આ તીર્થના | અધિષ્ઠાયકો જાગૃત અને શકિતશાળી છે. ૧રમા સૌકાની પાષણની શ્રી ગૌતમ સ્વામીની પ્રાચીન મૂર્તિ પણ અદ્દભૂત છે.
CDs
૧૨
પ્રભાવક પ્રતિમા પૂ. પંન્યાસશ્રી મહાયશવિજયજી મ.સા. તથા
પૂ. મુનિશ્રી ધુરંધરવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ભીલડીયાની પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી (ટ્રસ્ટ) ના સૌજન્યથી..