Book Title: Lakshan Vilas Author(s): Dhurandharvijay Gani Publisher: Jain Sahityavardhak Sabha View full book textPage 6
________________ [] (૮) ૩૧ માં શ્લેકમાં સૂત્રને વિલક્ષણ રીતે છૂટું પાડીને તેનાં પર્યાય શબ્દ જણાવીને તેની વિભક્તિ સમજાવી છે, ને તે રીતે સૂત્ર ઉપસ્થિત કર્યું છે. (૧૦) ૩૨ અને ૯૧ માં લેકમાં સત્રનું જે પ્રજન છે તે જણાવીને સૂત્ર સમજાવ્યું છે. (૧૧) ૬૮ માં લેકમાં સૂત્રને અર્થ તેના પર્યાય શબ્દો દ્વારા શણાવીને સૂત્ર મેળવવા જણાવ્યું છે. (૧૨) ૩૩ માં શ્લોકમાં સૂત્ર પ્રાપ્ત કરવા માટે એક એવો શબ્દ જણાવ્યું છે કે જેને શ્લોકમાં સમજાવ્યા પ્રમાણે સંસ્કાર કરવાથી સૂત્ર મળી આવે છે. (૧૩). ૪૧, ૬૧, ૨, ૪, ૫ અને ૭૩ એ લેકમાં સૂત્ર મેળવવા માટે એવી રીતિ અજમાવી છે કે–સૂત્રના અક્ષરે અને પદો લેકમાં કહ્યા પ્રમાણે મેળવવા. જે એ બરાબર મળી જાય તે સૂત્ર છૂપું ન રહે. (૧૪) ૮૫ માં શ્લોકમાં સૂત્રને એવી વિલક્ષણ રીતે ત્રણ પ્રકારે જણાવી દીધું છે કે-થોડું વ્યવસ્થિત ધ્યાન આપવામાં આવે તો સૂત્ર દીવા જેવું સ્પષ્ટ જણાય અને વાચકને સુંદરઆલ્હાદ આવે. (૧૫) ૯૩ માં શ્લોકમાં સૂત્રને એવું તો રમાડયું છે કે સૂત્રને શોધવા માટે વધુ શ્રમ લેવા જાય તે શોધક એવો ગુંચવાઈ જાય કે લાંબા કાળ સુધી સૂત્ર સામે જ હેવા છતાં સમજી શકે નહિ. એટલું ખરું કે વિશેષ શ્રમ લીધા પછી સૂત્ર મળે ત્યારે મજા પણ વિશેષ આવે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 82