Book Title: Lakshan Vilas
Author(s): Dhurandharvijay Gani
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ [૪] પણ જરૂરી છે. એ રીતે જે રસાસ્વાદ જાગશે તે કોઈ વિલક્ષણ જણાશે. | (૪) ૧૪, ૧૫, ૨૭, ૩૯,૪૨, ૫, ૭, ૮૮, ૯૦, ૯૪ને ૧૦૧ એ પ્રમાણેના અંક વાળા કેમાં સૂત્ર જણાવી દીધું તો છે જ પણ ત્રીજી રીત પ્રમાણે સ્પષ્ટ અક્ષરોમાં નહિ, કાંઈક મહેનત કરીને સૂત્ર તારવવું પડે. કને અર્થ તે જુદા પ્રકારે નીકળતો હોય એ સ્વાભાવિક છે. (૫) ૯, ૭૪ અને ૯૮ એ ત્રણ લેકમાં સૂત્રના અક્ષરે ક્ટા પાડીને તે દરેક અક્ષર વિલક્ષણ રીતે જણાવવામાં આવ્યું છે. તે અક્ષરો એકઠા કરવામાં આવે તો તેમાં પૂછેલું સૂત્ર સ્પષ્ટ પ્રાપ્ત થાય છે. (૬ સાળમાં લેકમાં સૂત્રને બે વિભાગમાં વહેંચી નાંખીને જે બે પદો પ્રાપ્ત થયા છે, તેના પર્યાયવાચક શબ્દો જણાવીને જે રૂપ ઈષ્ટ હોય છે તે જણાવ્યું છે અને તે રીતે સૂત્ર સમજાવ્યું છે. (૭) ર૯, પર, પ૩, ૭૦, ૮૩, ૮૯ અને ૧૦૦ એ અંકના કોનાં કઈ પદવિશેષ કે વાક્યવિશેષ જણાવીને–તેમાંથી સૂત્રને ઉપયોગી વણે તારવી લેવા માટે વધારાના વર્ણો દૂર કરવાનું સમજાવ્યું છે. (૮) પ૭ અને ૧૦૨ અંકના શ્લોકનાં ઉપર જણાવ્યા પ્રમાની રીતે કરવાનું છે, પણ તેમાં વિશેષતા એટલી છે કે પ૭માં શ્લેકમાં એક અક્ષર દૂર કરીને એક અક્ષર ઉમેરવાનો પણ છે અને ૧૦૨ મા લેકમાં એક વાક્યમાંથી બે અક્ષરે જ લેવાનાં છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 82