Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લલ્લુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત,
વિસ્તરાર્થ:—દરેક ગ્રંથમાં પ્રાય: મંગલાચરણુ, ગ્રંથમાં કહેવાના વિષય, ગ્રંથના પર પરાથી ચાણ્યા આવતા અખંડ સંબંધ, અને ગ્રંથ બનાવવાનું પ્રયાજન–કારણ એ ચાર ખામત પ્રથમથીજ કહેવાની હાય છે, એ ચારમાં એક મંગલ, અને ત્રણ અનુબંધ કહેવાય છે. ત્યાં આ ગ્રંથકોએ શ્રી વીરભગવંતને અને પેાતાના ગુરૂને નમસ્કાર કર્યો તે મંજવળ છે, અને સબંધ પણુ એમાંજ અંતર્ગત છે, કારણ કે ગ્રંથકર્તા પાતે જયશેખરસૂરિના શિષ્યના શિષ્ય છે એમ ગાથાના પૂર્વી માં-મંગલાચરણમાં જ કહ્યું, અને જયશેખરસૂરિ શ્રી વીર ભગવંતની પરંપરામાં થયેલા છે, તેથી મંગલાચરણમાંજ ગુરૂપ ક્રમ સંબંધ કહેવાઈ ગયા, તથા વાચ્ય વાચક અથવા સાધ્ય સાધન અથવા ઉપાયેાપેય સંબંધ ગ્રંથામાં પ્રાય: સ્પષ્ટ કહેવાતા નથી તેાપણુ અધ્યાહારથી ગ્રહેણુ કરવા. તે આ પ્રમાણે—અહિં ક્ષેત્રના વિચાર એ વાચ્ય છે, અને આ ગ્રંથ વાચક છે, તથા ક્ષેત્રના વિચાર સાધ્ય છે અને આ ગ્રંથ તેનુ સાધન છે, તથા ક્ષેત્રના વિચાર ઉપેય છે, અને આ ગ્રંથ તેના ઉપાય છે [ એ ત્રણેમાં ઈષ્ટ તે વાચ્ય સાધ્ય વા ઉપેય ગણાય, અને તે ઇષ્ટ પ્રાપ્ત કરવાના ઉપાય તે વાચક સાધન અથવા ઉપાય કહેવાય. એ રીતે ૪ પ્રકારને સંબધ ગ્રંથના પ્રારંભમાં કહેવા . તથા આ ગ્રંથમાં ક્ષેત્રના વિચાર કહેવાના છે એમ વિત્તવિઞરાણુમંછામિ એ પદાથી કહ્યું તે ગમિયેય અથવા વિષય કહેવાય. અને મંહુત્તિયસરળદા એ પદેથી [... મંદબુદ્ધિવાળા છું તેથી મારા સ્મરણને અર્થે ” એ પ્રયાગન કહ્યું, વળી અહિં પ્રત્યેાજન ચાર પ્રકારનું પણ છે તે આ રીતે-વકતાનું અનન્તર પ્રયેાજન [ વકતાને શીઘ્ર લાભ ] ક્ષેત્રનું સ્વરૂપ પોતાની સ્મૃતિમાં કાયમ રહે તે, અથવા ગ્રંથ બનાવતી વખતે થતી કનિ રા. વકતાનું પરંપર પ્રયેાજન [ વકતાને અંતિમ લાભ ] મેક્ષપ્રાપ્તિ તથા શ્રોતાને અનન્તર પ્રયેાજન ક્ષેત્રસંબંધિ થતુ જ્ઞાન અને ભણતી વખતે વા સાંભળતી વખતે થતી કનિર્જરા, અને શ્રોતાને પરપર પ્રયેાજન મેાક્ષપ્રાપ્તિ. એ પ્રમાણે ગ્રંથના પ્રારંભમાં સક્ષેપથી મંગળ અને અનુબંધ દર્શાવ્યા, અને હવે ગાથાને કંઇક વિશેષ અર્થ દર્શાવાય છે તે આ પ્રમાણે—
૩
વીર નયસેપથપટ્ટિકં મિળ (લય )=જગતના એટલે ચાદરજી પ્રમાણ ઉંચા લેાકના સેરશેખર એટલે મુકુટ સરખું જે વ=પદ=સ્થાન તે લેાકના અગ્રભાગ છે, અને ત્યાં ૪૫ લાખ ચેાજન પ્રમાણુ લાંખા પહેાળા અને ૩૩૩ અનુબંધ વા છે. પરન્તુ જૈન
૧ અન્યદર્શનીય તર્કશાસ્ત્રોમાં અધિકારી સહિત ચાર દનમાં ત્રણ અનુબંધ દેખવામાં આવે છે.