Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
=શ્વજા
શ્રી લઘુ ક્ષેત્ર માસ વિસ્તર્થ સહિત પલ્યોપમના સમયે જેટલી છે. આ જગતીઓનું અત્યંત સવિસ્તર સ્વરૂપ શ્રી જીવાભિગમજી શ્રીજંબદ્વીપપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રમાં અને વૃત્તિઓમાં કહ્યું છે ત્યાંથી જાણવા મેગ્ય છે. તે જગતીનું ચિત્ર આ પ્રમાણે બાજુમાં–
અવતર–હવે આ ગાથામાં જગતીઉપરની વેદિકાની બે બાજુનાં બે વનનું સ્વરૂપ કહે છે તે આ પ્રમાણે
वरतिणतोरणज्झयछत्त-वाविपासायसेलसिलवट्टे । वेइवणे वरमंडव-गिहासणेसुं रमंति सुरा ॥ १९ ॥
શબ્દાર્થ – વાતિ–ઉત્તમ તૃણ
સિદે શીલાપટ્ટ વાળા તોરા તોરણ
વેવનેકવેદિકાના વનમાં
વરમંદ=ઉત્તમ મંડપ છત્ત છત્ર
હિંગૃહ, ઘર વાવ વાવડીઓ
આસુ આસનમાં =પ્રાસાદ
રમતિ=રમે છે, કીડા કરે છે શૈલ-પર્વતો
સૂર=દેવો
સંસ્કૃત અનુવાદ वरतृणतोरणध्वजछत्रवापिप्रासादशैलशिलापट्टे । वेदिकावने वरमंडपगृहासनेषु रमन्ति सुराः ॥ १९ ॥
જયાર્થ—ઉત્તમ તૃણ તોરણ ધ્વજ છત્ર વાવડીએ પ્રાસાદ ક્રીડાપર્વતો અને મહાશિલાઓવાળા વેદિકાના (બે બાજુના) વનને વિષે રહેલા ઉત્તમ મંડપ ગૃહે અને આસનેમાં દે રમણકીડા કરે છે. મેં ૧૯ છે
વિસ્તા–વેદિકાના વનમાં પૃથ્વીકાયમય પંચ વર્ણ મણિ અને નડ વિગેરે જાતિનું તૃણ-ઘાસ છે, ત્યાં બહારના વનનાં મણ અને તૃણે દક્ષિણ દિશાના (સમુદ્ર તરફના) વાયુથી પરસ્પર અફળાય છે, તે વખતે દેવના ગંધ
નાં ગીત જેવા મનહર શબ્દો –ધ્વનિઓ તેમાંથી ઉઠે છે તે તૃણમણિના સુંદર ગીત સરખા ધ્વનીઓથી ત્યાં ફરતા વ્યક્તદેવો બહુજ આનંદ પામે