Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૩ર
ચૂલા તથા ગિરિવિષ્ક ભકરણ સ્વરૂપ રીએ તો ઉપરના ૪ જન વિસ્તારમાં ૧ ભાગ ઉમેરતાં ૪ જન વિસ્તાર આવે. અહિં જે કે જનને અંગે હિસાબ ગ પરન્તુ ઉપલક્ષણથી અંગુલ હસ્ત ધનુર વિગેરે ગમે તે માપને અંગે મધ્ય વિસ્તાર પ્રાપ્ત કરી શકાય છે, જેમ ૧ અંગુલ ચઢીએ તે ૮ યેજનમાંથી હું અંગુલ ઘટે, એક હાથ ચઢીએ તે ૬ હાથ ધટે, અને ૧ ધનુષ ચઢીએ તે મધ્ય વિસ્તાર છે ધનુપ ઘટે, તેમજ એક ગાઉ ચઢતાં 5 ગાઉ ઘટે, અને ઉતરતાં એ પ્રમાણ વધે. એ રીતે પર્વત અને કૂટ વિગેરેમાં પણ જાણવું રતિ ચૂકવમr. ||
પર્વતમાં જેમ મેરૂપર્વત મૂળમાં ૧૦૦૦ (દશહજારનેj) જન અને એક યોજનાના અગિઆર ભાગ કરીએ તવા ૧૦ ભાગ છે, અને શિખર ઉપર ૧૦૦૦ (હજાર) જન વિસ્તાર છે, માટે ૧૦૦૯-૧૦ માંથી ૧૦૦૦ બાદ જતાં ૯૦૯૦-૧૦ રહ્યા, તેને મેરૂની ઉંચાઈ એક લાખ યોજન વડે ભાગતાં ભાગ ચાલે નહિં તેમજ ઉપરાન્તના ૧૦ અંશ અગિઆરીઆ છે, માટે સર્વ યોજનાના અગિઆરીઆ અંશ કરવા માટે ૧૧ વડે ગુણતાં–
ઉંચાઈ વિસ્તાર ૯૦૯૦–૧૦
| ૧૦૦૦૦૦)૧૦૦૦૦૦(૧ અંશ જવાબ. ૪ ૧૧
૧૦૦૦૦૦
૦૦૦૦૦૦
૯૯૯૯૦ +૧૦
એ આવેલ ૧ અંશ તે એક યોજનના અગિ
આર ભાગ કર્યા હતા તેમાંને છે, માટે હવે ૧૦૦૦૦૦ અંશ.
પષ્ટ થયું કે – મેરૂ પર્વતના મૂળથી ૧ જનાદિ ઉપર ચઢીએ તો દરેક જનાદિએ અગિઆરીઓ એકેક ભાગ ઘટે જેથી ૧૦૦૦ એજન ઉપર ચઢીએ તે હજાર ભાગ એટલે [ ૧૦૦૦-૧૧= ] ૯૦ યોજન ૧૦ ભાગ ઘટે જેથી મૂળના ૧૦૦૯-૧૦ માંથી ૯૦–૧૦ બાદ કરતાં સંપૂર્ણ ૧૦૦૦૦ ( દશહજાર ) યોજન વિસ્તાર સમભૂતલને સ્થાને આવ્યો. તથા શિખર ઉપરથી ૯૯૦૦૦ યેાજન નીચે [ સમભૂતલા છે ત્યાં ] ઉતરતાં ૯૦૦૦ શિખરના વિસ્તારથી અધિક થયે, જેથી ૯૯૦૦૦ ને ૧૧ વડે ભાગતાં ૯૦૦૦ યોજના આવ્યા તે શિખરના ૧૦૦૦ જનમાં વધારતાં પણ ૧૦૦૦૦ ( દશહજાર )
જન વિસ્તાર સમભૂતલને સ્થાને આવ્યો. આ રીત યમગિરિ ચિત્ર વિચિત્ર કંચનગિરિઓ વિગેરેના પણ મધ્યવિસ્તાર પ્રાપ્ત કરવા. | કુતિ રિ વિષ્યમા ||