Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લધુ ક્ષેત્ર સમાસ વિસ્તાથ સહિત.
૩૩ તથા કૂટમાં જેમ મેરૂ પર્વતના નંદનવનમાં બલકુટ નામનું કૂટ છે તે મૂળમાં ૧૦૦૦ એજન અને શિખરભાગે ૫૦૦ એજન પહોળું હોવાથી એ બેને વિલેષ પ૦૦ એજન આવ્યો, તેને ઉંચાઈના ૧૦૦૦ એજન વડે ભાગતાં દરેક યોજનાદિક અર્ધ યોજનાદિકની ચઢતાં હાનિ અને ઉતરતાં વૃદ્ધિ જાણવી, જેથી બલકૂટના મૂળથી ૫૦૦ એજન ઉપર ચઢી અથવા શિખરથી પ૦૦ જન નીચે ઉતરી અતિ મધ્યભાગે આવીએ તો ત્યાં અતિ મધ્યભાગનો વિસ્તાર [ ૨૫૦ જન ઘટતાં અથવા વધતાં ] ૭૫૦ એજન આવે. / રૂતિ ફૂટ વિમા |
એ પ્રમાણે જેમ ચૂલા ગિરિ અને કૂટના મધ્ય વિસ્તાર પ્રાપ્ત કરાય છે તેમ આ જગતીને પણ ગમે તે સ્થાનનો મધ્ય વિસ્તાર પ્રાપ્ત કરાય છે તે આ પ્રમાણે
જગતી મૂળમાં ૧૨ જન અને ઉપર ૪ જન વિસ્તારવાળી હોવાથી એ બેને વિશ્લેષ ૮ જન આવ્યો, તેને જગતીની ઉંચાઈ ૮ જનવડે ભાગતાં એક યાજને એક જન જેટલી હાનિ વૃદ્ધિ હોય. જેથી નીચેથી ઉપર ચાર યોજન ચઢતાં ચાર જન ઘટવાથી ૮ યેાજન મધ્ય વિસ્તાર આવ્યો, તેમજ ઉપરથી ચાર જન ઉતરતાં ચાર એજન વધવાથી પણ અતિમધ્યવિસ્તાર ૮ યોજન આવ્ય, એ પ્રમાણે એક અંગુલે એક અંગુલ, એક હસ્તે એક હસ્ત, એક ધનુષે એક ધનુષ અને એક ગાઉએ એક ગાઉ હાનિ અથવા વૃદ્ધિ થાય છે, માટે આ જગતીનું વિષ્ક ભકરણ (મધ્યભાગના અનેક વિસ્તાર જાણવાનું ગણિત ) પૂર્વોક્ત રીતે ચૂલિકા પર્વતા અને કુટના વિખુંભકરણ સરખું છે, એમ કહ્યું રતિ ના વિમા |
૬ (હું વિશેષણ) ૩ ૪ =બે ગાઉ ઉંચી અને તચંદ મયંક તેને આઠમો ભાગ (એટલે ૨૦૦૦ ધનુષને ૧ ગાઉ હેવાથી આઠમે ભાગ ૫૦૦ ધનુષ આવે માટે ૫૦૦ ધનુષ ) વિસ્તારવાળી, તથા તેમાં ડું ન = કંઈક ન્યૂન બે જન વિસ્તારવાળાં બે ઘrg ઉત્તમ વનવાળી, ( એ ત્રણ વિશેષણવાળી ) g૩મg=પદ્રવરદિકા, તે વડે મિંઢિયસિtrદં=શોભિતા શીર્ષ ભાગવાળી [ એવી જગતીઓવડે-એ સંબંધ ] અહિં તાત્પર્ય છે કે–આ જગતીઓની ઉપરના ચાર જનના વિસ્તારમાં અતિમધ્યભાગે સર્વ બાજુ વલયાકારવાળી બે ગાઉ ઉંચી અને ૫૦૦ ધનુષુ પહોળી બાંધેલી સડકના સરખી એક પદ્મવરવેદિકા નામની વેદિકા (કાંગરા રહિત કોટ સરખા આકારવાળી ઉંચી સડક જેવી પીઠિકા ) છે, અને તેની અંદરના ભાગમાં એક વન બે ગાઉમાં ૨૫૦ ધનુષ ન્યૂન વિસ્તારવાળું છે, અને વેદિકાના બહાર ભાગમાં સમુદ્ર તરફ