Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લઘુ ક્ષેત્ર માસ વિસ્તરાર્થ સહિત.
સંસ્કૃત અનુવાદ वज्रमयीभिर्निजनिजद्वीपोदधिमध्यगणितमूलाभिः । अष्टोच्चाभिर्वादशचतुर्मूलोपरिरुन्दाभिः ॥ १३ ॥ विस्तारद्विकविश्लेष उत्सेधविभक्तक्षयश्चयो भवति । इति चूलागिरिकूटतुल्यविष्कंभकरणाभिः गव्यतद्विकोच्चया तदष्टमभागरुन्द्रया पद्मवेदिकया । देशोनद्वियोजनवरखनिकया परिमंडितशीर्षाभिः ॥ १५ ॥ वेदीसमेन महता गवाक्षकटकेन संपरिताभिः । अष्टादशोनचतुर्भक्तपरिधिद्वारान्तराभिः अष्टोच्चचतुःसुविस्तृतद्विपार्श्वसक्रोशकूड्यद्वाराभिः । पूर्वादिमहर्द्धिकदेवद्वारविजयादिनामिकाभिः ॥ १७ ॥ नानामणिमयदेहलिकपाटपरिघादिद्वारशोभाभिः । जगतीभिस्ते मर्वे द्वीपोदधयः परिक्षिप्ताः ॥ १८ ॥
થા: –વાય એવી ( જગતીઓવડે-એ સંબંધ ૧૮ મી ગાથામાં ના િશબ્દને છે, જેથી જગતનાં અહિં વિશેષણો જ કહેવાય છે), તથા પિત પિતાના દ્વીપસમુદ્રમાં ગણાય છે મૂળનો વિસ્તાર જેનો એવી, તથા આઠ જન ઉંચી, તથા બાર યેાજન મૂળમાં વિસ્તારવાળી અને ચાર એજન ઉપર વિસ્તારવાળી એવી (જગતીવડે–અ સંબંધ) મે ૧૩ છે
તથા બે વિસ્તારની બાદબાકી કરીને ઉંચાઈવ ભાગતાં જે જવાબ આવે તેટલી હાની અને તેટલી વૃદ્ધિ (ઉપર ચઢતાં હાનિ, નીચે ઉતરતાં વૃદ્ધિ) થાય, એ રીતે ચલિકા પર્વત અને શિખરના વિસ્તારનાં જે ગણિત તે સમાન છે વિસ્તારનું ગણિત જેનું એવી (જગતીવડે–એ સંબંધ) મે ૧૪
તથા બે ગાઉ ઉંચી અને તેના આઠમા ભાગ જેટલા વિસ્તારવાળી, એવી જે પદ્મવદિકા અને કંઈક ન્યૂન બે એજનના વિસ્તારવાળાં બે ઉત્તમ વન તે વડે (અર્થાત એક વેદિકા અને બે વન વડે) શોભિત છે શીર્ષભાગ જેને એવી (જગતીઓવડે-એ સંબંધ) મે ૧૫ છે
તથા વેદિકા સમાન મોટા ગવાક્ષના (ગેખ-ઝરૂખાના) વલયવડે સર્વ બાજુથી વીટાયેલી (એવી જગતીઓ), તથા પરિધિમાંથી અઢાર બાદ કરીને