Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
પલ્યાપમ સાગરોપમ સ્વરૂપ
ગાથાર્થ:—એ રામખા માદર છે, કારણકે પયમાં (ધનવૃત્તયેાજન કૂવામાં) પણ તે સર્વે મળીને પણ નિશ્ચય સંખ્યાતાજ હોય છે ( સમાય છે), તેથી તે બાદર ખડામાંના દરેકના અસંખ્યાત અસંખ્યાત સુક્ષ્મખંડ કરો. [તા સૂક્ષ્મ થાય, અને કૂવામાંપણ અસંખ્યાતા સમાય, તેજ અસંખ્યાતા દ્વીપસમુદ્રોની સાથે સરખામણી થાય—એ ભાવાર્થ. ] ૫ ૪ ૫
૪
વિસ્તરાર્થ:—બીજી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે. પરન્તુ અહિં ખાદર રામખડાને કૂવામાં ભરીને બાદર ઉદ્ધારપત્યેાપમ કહ્યા વિના ખહારથીજ દરેકના અસંખ્યાતા સુક્ષ્મખડા કરવાના કહ્યા તેનુ કારણકે દ્વીપસમુદ્રની સંખ્યા સરખાવવામાં સૂક્ષ્મપત્યેાપમનુ જ પ્રયેાજન છે, માટે અહિ. બાદરપત્યેાપમની પ્રરૂપણા ન કરી. ॥ ૪ ॥
અવતરણ:હવે એ સૂક્ષ્મ રામખડા કરવાથી પલ્યેાપમના સંબંધ કેવી રીતે ? તે આ ગાથામાં કહેવાય છે—
सुहुमाणुणिचिअउस्सेहंगुलचउकोसपल्लि घणवट्टे । पइसमयमणुग्गहनिट्ठिअंमि उद्धारपलिउत्ति ॥ ५ ॥
સહુમાણુ–સૂક્ષ્મ રેશમખડા વડે િિષત્ર-ભરેલા
ગુસ્સેગુજ–ઉત્સેધાંશુલ પ્રમાણથી ચડોત–ચારકાશ, એક ચેાજનને પશ્ચિ—પલ્ય, કૂવા
હળવદેધનવૃત્ત (વા),
શબ્દા
વસમર્થ–પ્રતિસમય, એકેક સમયે અનુવાદ–(એકેક રામખડને) કાઢતાં નિધિબંમિ-ખાલી થયે
उद्धारपलिउ૩–(સૂક્ષ્મ) ઉદ્ધાર પડ્યે
પુમ થાય.
ત્તિ-ઇતિ, એ રીતે.
સંસ્કૃત અનુવાદ.
सूक्ष्माणुनिचितोत्सेधांगुलचतुः क्रोशपल्ये घनवृत्ते । प्रतिसमयमनुग्रहनिष्ठिते उद्धारपल्यइति ।। ५ ।।
ગાથાર્થ:—સૂક્ષ્મરામખડાવડે ભરેલા જે ઉત્સેધાંગુલના પ્રમાણથી ચાર ગાઉના ધનવૃત્ત કૂવા તેમાંથી પ્રતિસમય (સમયે સમયે) એકેક રામખંડ કાઢતાં જ્યારે તે ખાલી થાય ત્યારે એ રીતે સૂક્ષ્મ ઉદ્ધારપક્ષેાપમ થાય. ૫ ૫ ૫